વતન જવાની રાહ જોતા શિક્ષકો ને તક મળશે જુઓ તારીખે પ્રમાણેનું ફેરબદલી નું લિસ્ટ

વતન હવે રાહતના સમાચારની રાહ જોતા શિક્ષકો માટે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે જે વતનની જવાની રાહ જોઈ રહ્યા હતા તે શિક્ષકોને મળશે હવે તક ફેર બદલી નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જે તારીખ પ્રમાણે ફેરફાર કરવામાં આવશે જે નીચે મુજબ જણાવેલ પ્રમાણે છે gujarat primary teacher district transfer list

પ્રાધાનિક સૂચના – જિલ્લા ફેર (ઓનલાઈન-ઓફલાઈન) બદલી કેમ્પ માટે gujarat primary teacher district transfer list

  • ક્રમાંક: પ્રાશિનિ/ક-નીતિ/૨૦૨૪/૨૦૨૩-૭૪
  • સ્થાન: પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં. 12/1, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
  • તારીખ: ૦૯/૧૧/૨૦૨૪

પ્રતિ:

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ (અરવલ્લી સિવાય)
શાસનાધિકારીશ્રી, તમામ
વિષય: જિલ્લા વિભાજન/જિલ્લા ફેર (ઓનલાઇન-ઓફલાઇન) બદલી કેમ્પનું આયોજન કરવા બાબત

સંદર્ભ:

  • ઠરાવ ક્રમાંક: પીઆરઇ/112012/621065/ક(પાર્ટ-1) તા. ૧૧/૦૫/૨૦૨૩
  • ઠરાવ ક્રમાંક: પીઆરઇ/112012/621065/ક(પાર્ટ-1) તા. ૦૫/૦૭/૨૦૨૩
  • ઠરાવ ક્રમાંક: પીઆરઇ/112012/621065/ક(પાર્ટ-1) તા. ૦૮/૦૮/૨૦૨૪
  • પત્ર ક્રમાંક: પીઆરઇ/122024/9-2798/ક, તા. ૨૯/૧૦/૨૦૨૪
    શ્રીમાન,

ઉપર્યુક્ત સંદર્ભો અનુસાર, વિધાસહાયક, પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર માટેના બદલી નિયમોને અનુરૂપ અને તા. ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવ મુજબ જનરલ અને ઓફલાઈન તબક્કામાં બદલી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં તમામ જિલ્લાઓમાં સ્કૂલ સ્થાનોના સૂચકમાન દરખાસ્તબાબત, પ્રક્રિયાને નીચેના તબક્કાઓમાં વહેંચવામાં આવી છે:

  1. જિલ્લા વિભાજન કેમ્પ: ૧૪/૧૧/૨૦૨૪
  2. જિલ્લા ફેર બદલી (ઓફલાઈન):
  3. ધો. ૧ થી ૫ – ૨૦/૧૧/૨૦૨૪
  4. ધો. ૬ થી ૮ – ૨૧/૧૧/૨૦૨૪
  5. જિલ્લા ફેર બદલી (ઓનલાઈન):
  6. પ્રથમ તબક્કો: ૨૩/૧૧/૨૦૨૪ થી ૧૪/૧૨/૨૦૨૪
  7. જનરલ તબક્કો: ૧૬/૧૨/૨૦૨૪ થી ૩૧/૧૨/૨૦૨૪

મૂળ તબક્કાઓમાં સૂચિબદ્ધ સ્થાનો માટેના કાર્યપ્રક્રિયાનો સમાવેશ થાય છે, જેમાં અરજી, વેરિફિકેશન, મંજૂરી, અને ઓર્ડર ઈશ્યુનો સમાવેશ થાય છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો