IBPS PO પ્રિલિમ્સ પરિણામ 2024: બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા (IBPS) એ આજે એટલે કે 21 નવેમ્બર, 2024 ના રોજ તેની સત્તાવાર વેબસાઇટ પર IBPS PO પ્રિલિમ્સ પરિણામ 2024 બહાર પાડ્યું છે. અગાઉ IBPS દ્વારા સમગ્ર દેશમાં 19મી અને 20મી ઓક્ટોબર 2024ના રોજ 4455 પ્રોબેશનરી ઓફિસર માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. લેખિત પરીક્ષામાં હાજર થયેલા ઉમેદવારો તેમનું પરિણામ ચકાસી શકે છે. IBPS PO Prelims Result 2024
IPL 2025માં કેપ્ટન હાર્દિક પંડ્યા MIની પ્રથમ મેચ નહીં રમે! પ્રતિબંધ ; જાણો સમગ્ર મામલો
IBPS PO પ્રિલિમ્સ પરીક્ષા 2024 માટેનું પરિણામ 21મી નવેમ્બર 2024ના રોજ જાહેર થઇ ગયું છે. તમે તમારું પરિણામ IBPSની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. નીચે તે કેવી રીતે કરવું તે નીચે આપેલ છે ibps po prelims result
IBPS પ્રોબેશનરી ઓફિસર (PO) ભરતી 2024: મુખ્ય માહિતી
- પોસ્ટનું નામ: પ્રોબેશનરી ઓફિસર (PO)
- ખાલી જગ્યાઓ: કુલ 4455
IBPS PO Prelims Result 2024 બેંકો:
- બેંક ઓફ બરોડા
- બેંક ઓફ ઈન્ડિયા
- બેંક ઓફ મહારાષ્ટ્ર
- કેનેરા બેંક
- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
- ઈન્ડિયન બેંક
- ઈન્ડિયન ઓવરસીઝ બેંક
- પંજાબ નેશનલ બેંક
- પંજાબ એન્ડ સિંધ બેંક
- યુકો બેંક
- યુનિયન બેંક ઓફ ઈન્ડિયા