India Post GDS Application Status 2025
ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી માટે એપ્લિકેશન સ્ટેટસ જોવા માટે તમારે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર તમે જોઈ શકો છો Apply Online પર જાઓ અને Application Status પર ક્લિક કરો. હવે નોંધણી નંબર દાખલ કરો અને સબમિટ કરો. આ પછી તમારું ફોર્મ સ્ક્રીન પર ખુલશે જ્યાંથી તમે અરજીની સ્થિતિ ચકાસી શકો છો.
ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2025 PDF કેવી રીતે ડાઉનલોડ કરવું? :How to download India Post GDS Result 2025 PDF?
- ઇન્ડિયા પોસ્ટ વેબસાઇટની મુલાકાત લો
- ડાબી બાજુએ ‘શોર્ટલિસ્ટેડ ઉમેદવારો‘ ટેબ પર ક્લિક કરો.
- તમે જે ઝોન માટે અરજી કરી છે તે પસંદ કરો.
- ઇન્ડિયા પોસ્ટ GDS PDF ડાઉનલોડ કરો
- શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની વિગતો તપાસો