GSEB | Mother’s Name In Educational Documents: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં બોર્ડ સહલગ્ન સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમજ પૂર્ણ થઈ ગયો હોય તેવા તમામ વિદ્યાર્થીઓના નામ પાછળ પોતાના માતાનું નામ લખાવી શકશે અત્યાર સુધી એક પણ ડોક્યુમેન્ટમાં મહત્વનું નામ લખાવી શકવામાં અથવા લખવામાં નહોતું આવતું પરંતુ હવે બોર્ડના એક મહત્વના ફેરફારમાં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે જેના અનુસંધાને હવે માતા પોતાના બાળક સાથે પોતાનું નામ સામેલ કરી શકશે આ પ્રકારનો ફેરફાર કરવાના માટે જરૂરી ડોક્યુમેન્ટ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે જિલ્લાના શિક્ષણ અધિકારી પાસે ફેરફાર કરાવી શકશે નીચે મહત્વની વિગતો પણ વાંચી શકો છો
માતાનું નામ ડોક્યુમેન્ટમાં ઉમેરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
માતાનું નામ જરૂરી ડોક્યુમેન્ટમાં એટલે કે શિક્ષણ ક્ષેત્ર સંબંધિત ડોક્યુમેન્ટમાં ઉમેરવા માટે અસલ સુગર નામોની જરૂર પડશે સિવિલ કોર્ટના હુકમની નકલની જરૂર પડશે રાજપત્રમાં માતાનું નામ દાખલ થયા બાદ આધારની નકલની જરૂર પડશે વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્ર ની જરૂર પડશે સાથે છે માતાનું આધારકાર્ડ પાનકાર્ડ જાતિ પ્રમાણપત્ર બેંકની પાસબુક ની નકલ જેવા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે
પિતા બદલાય આવા કિસ્સામાં રજુ કરવાના મહત્વના પુરાવાની વિગત
માતા પોતાના પતિ સાથે ડિવોર્સ લઈશ અથવા બાળકના નવા પિતા નું નામ બદલવામાં આવે ત્યારે જરૂરી ડોક્યુમેન્ટ ની વિગતો વિશે વાત કરીએ તો માતા-પિતાનું સંયુક્ત સોગંદનામુ હોવું જોઈએ સિવિલ કોર્ટના હુકમની નકલ હોવી જોઈએ રાજપત્રમાં પિતાનું નામ દાખલ થયાની આધારની નકલ હોવી જોઈએ સાથે જ વિદ્યાર્થીના જન્મ સર્ટિફિકેટ ની નકલ લગ્ન રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર છૂટાછેડા થયાનો આધાર પુરાવા અને છૂટાછેડાના હુકમનામું સાથે જ દતક વિધાન અને નકલ પણ હોવી જોઈએ