ધો. 1, 6થી 8 અને 12ના આ પુસ્તકો બદલાશે

New Academic Year Books For Std

New Academic Year Books For Std. 1, 6 To 8 And 12 Changed ગુજરાત પાઠ પુસ્તક મંડળ દ્વારા વિદ્યાર્થી માટે સારું નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 1,6,7,8 અને 12 ના પુસ્તકો બદલાવવામાં આવશે જેની વિગતવાર માહિતી નીચે આપેલ છે કે કયા કયા ધોરણમાં કયા કયા પુસ્તકો બદલાવા આવશે

ધો. 1, 6થી 8 અને 12ના આ પુસ્તકો બદલાશે

ધોરણ 1: ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક બદલાશે.
ધોરણ 6: અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક બદલાશે.
ધોરણ 7 (સંસ્કૃત માધ્યમ): ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠી વિષયોના પાઠ્યપુસ્તકો બદલાશે.
ધોરણ 8: ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયોના પાઠ્યપુસ્તકો બદલાશે.
ધોરણ 12: અર્થશાસ્ત્ર વિષયના પાઠ્યપુસ્તકમાં નવા પ્રકરણો ઉમેરવામાં આવશે.

ટાટાની આ નવી શક્તિશાળી SUV Tata Sierra કારનું ટેસ્ટિંગ શરૂ થયું, જાણો કિંમત

Join WhatsApp

Join Now

Leave a Comment