પાલનપુર નગરપાલિકા શહેરી બસ સેવા માટે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી

Palanpur Nagarpalika Bus Bharti 2026

પાલનપુર શહેરના યુવાનો માટે ખુશખબર છે. પાલનપુર નગરપાલિકાની શહેરી બસ સેવાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે પ્રિન્સ એન્ટરપ્રાઇઝ (Prince Enterprise) દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા હો, તો આ તક તમારું ભવિષ્ય બદલી શકે છે. Palanpur Nagarpalika Bus Bharti 2026

Palanpur Nagarpalika Bus Bharti 2026 ભરતીની મુખ્ય વિગતો

વિગતમાહિતી
સંસ્થાPrince Enterprise
પદડ્રાઈવર, કંડક્ટર
કુલ જગ્યાઓ30
નોકરી સ્થળપાલનપુર, ગુજરાત
અરજી રીતસીધું ઇન્ટરવ્યુ

Palanpur Nagarpalika Bus Bharti 2026 ખાલી જગ્યાઓ

  • ડ્રાઈવર: 10 જગ્યાઓ
  • કંડક્ટર: 20 જગ્યાઓ (પુરુષ અને મહિલા બંને માટે)

Palanpur Nagarpalika Bus Bharti 2026 લાયકાત કંડક્ટર માટે

  • 2 પાસપોર્ટ સાઈઝ ફોટા
  • આધાર કાર્ડની નકલ
  • ધોરણ 12 પાસની માર્કશીટ
  • ડ્રાઈવર માટે
  • 2 પાસપોર્ટ સાઈઝ ફોટા
  • પેસેન્જર બસ માટે હેવી લાયસન્સ
  • ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં પૂર્વ અનુભવ આવશ્યક

ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળ

વિગતમાહિતી
તારીખ25 જાન્યુઆરી 2026
સમયબપોરે 12:00 થી 03:00 વાગ્યા સુધી
સ્થળડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ, શીતલ કોમ્પ્લેક્ષની બાજુમાં, પાલનપુર

Palanpur Nagarpalika Bus Bharti 2026 અરજી કરવાની પ્રક્રિયા

રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે નિર્ધારિત સ્થળે અને સમયે હાજર રહેવું રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને ભરતી માટે આગળની સૂચના આપવામાં આવશે.

ઓફિશિયલ જાહેરાતજાહેરાત PDF / લિંક

Join WhatsApp

Join Now

Leave a Comment