બંધ થવા જઈ રહી છે PM Internship Scheme 2024 registration દર મહિને મળશે 5000

PM Internship Scheme 2024 registration: બંધ થવા જઈ રહી છે પીએમ ઇન્ટર્નશિપ યોજના રજીસ્ટ્રેશન દર મહિને મળશે 5000 પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ યુવાનોને આપવામાં આવશે 5000 રૂપિયાની સહાય ઇન્ટર્નશિપ રજીસ્ટ્રેશન કરવાની આજે છેલ્લી તારીખ છે તો તમે પણ ના કર્યું હોય તો આજે રજીસ્ટ્રેશન કરીને મેળવી શકો છો 500 કંપનીઓમાં ઇન્ટેન્સી કરવાની તક યુવાનોને ભારતની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે

તમને દર મહિને 5000 રૂપિયા મળશે

છે વિદ્યાર્થીઓ PM Internship Scheme 2024 રજીસ્ટ્રેશન કર્યું છે અને તેમની પસંદગી થયેલ છે તો તેમને દર મહિને 5000 રૂપિયા આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા 4500 રૂપિયા આપવામાં આવશે જ્યારે કંપની દ્વારા 500 રૂપિયાનું ફંડ આપવામાં આવશે જેમ કરીને પીએમ ઇન્ટર્નશિપ યોજનામાં રજીસ્ટ્રેશન કરનાર અને 6000 રૂપિયા એક સાથે આપવામાં આવશે

ઉમેદવારો 5 ઇન્ટર્નશિપ વિકલ્પો પસંદ કરી શકે છે

PM Internship Scheme 2024 હેઠળ ઇન્ટર્નશિપનો સમયગાળો એક વર્ષ (12 મહિના) હશે. આ યોજનાનો ઉદ્દેશ્ય પાંચ વર્ષના સમયગાળામાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાનો છે. આમાં ગેસ, તેલ અને ઉર્જા ક્ષેત્રોમાં મહત્તમ તકો છે. આ પછી ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં ઇન્ટર્નશિપની તકો છે. ઉમેદવાર મહત્તમ 5 ઇન્ટર્નશિપ વિકલ્પો પસંદ કરી શકે છે અને અરજી કરી શકે છે.

પીએમ ઇન્ટર્નશિપ કોણ અરજી કરી શકે

તમે પણ ધોરણ 12 પાસ કર્યું છે તો તમને યોજનામાં અરજી કરી શકો છો કારણ કે ધોરણ 10 પાસ કરેલું ઉમેદવાર અરજી કરી શકે છે અને તેમની ઉંમરે 21 થી 24 વર્ષની વચ્ચે હોય તો તે અરજી કરવા પાત્ર થશે 24 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો અરજી કરવાની નથી જીવ ઉમેદવાર અધિક કરે છે તેમની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખ રૂપિયાથી વધુ છે અથવા તો કોઈ પણ તેમના કુટુંબમાંથી સરકારી નોકરી કરે છે તો તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં

પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ 2024 માટે કેવી રીતે અરજી કરવી?

PM Internship Scheme 2024 યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આ વેબસાઈટ પર જઈ તમારી સંપૂર્ણ વિગત દાખલ કરવાની રહેશે તેમ જરૂરી કયા મુજબ દસ્તાવેજો અપલોડ કરી તમે ફોર્મ ભરી શકો છો

હમણાં જ અરજી કરવા અહીં ક્લિક કરો-

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો