પીએમ પોષણ યોજનામાં 217 જગ્યાઓ માટે પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક

PM Poshan Yojana Gujarat Bharti 2024

જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા વગર નોકરીની રાહ જોઈને બેઠા છે તેમના માટે પીએમ પોષણ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 217 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મેળવવાની સારી તક છે અને તે યોગ્ય લાયકાત અને નોકરી માટે અરજી કરી શકે છે

પીએમ પોષણ યોજના માટે અરજી કેવી રીતે કરવી પસંદગી પ્રક્રિયા શું હશે તો આ લેખમાં અમે તમને આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જણાવીશું તો આ લેખ સંપૂર્ણપણે તમે વાંચો

PM Poshan Yojana Gujarat Bharti 2024। પીએમ પોષણ ભરતી 2024

સંસ્થાજિલ્લા પી.એમ પોષણ યોજના
પદવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ22 સપ્ટેમ્બર થી 01 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://mdm.gujarat.gov.in/

પગાર

પીએમ પોષણ યોજના અંતર્ગત પગાર ધોરણની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ માટે 15000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે અને તાલુકા એમડી સુપરવાઇઝર માટે 15000 રૂપિયા જાહેર કરવામાં આવેલ છે

પીએમ પોષણ યોજના ભરતી માટે શૈક્ષણિક લાયકાત

પીએમ પોષણ યોજના માટે બે પદ માટે જાહેર કરવામાં આવેલ ભરતી માટે પ્રથમ જિલ્લા પ્રોજેક્ટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ નાટક ઉમેદવાર અરજી કરી શકે છે અને બીજા પદ તાલુકા એમડી સુપરવાઇઝર માટે ગ્રેજ્યુએટ સાયન્સ અથવા ફૂડ એન્ડ ન્યુટ્રીયેશન અથવા સાન્સ ડિગ્રી કરેલ વિદ્યાર્થી આ પદ માટે અરજી કરી શકે છે

પીએમ પોષણ યોજના ભરતી માટે તારીખ

22 સપ્ટેમ્બર 2024 ના રોજ બચાહે કરવામાં આવેલ પીએમ પોષણ યોજના ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ દસ દિવસની અંદર તમારી એટલે કે એક ઓક્ટોબર 2024 સુધી ઉમેદવારોએ અરજી કરવાની રહેશે

અરજી પ્રક્રિયા:

  • સત્તાવાર વેબસાઈટ www.collectorbharuch.gujarat.gov.in પર જવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment