Prasar Bharati Recruitment 2025: નોકરીની શોધ કરી રહેલા તમામ ઉમેદવારો માટે સારી એવી નોકરીની સુવર્ણ તક સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો પ્રસારણ ભારતીય દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં પગાર ધોરણની વાત કરીએ તો 50000 જેટલો પગાર પણ ચૂકવવામાં આવશે અલગ અલગ પોસ્ટ પર નોકરીની જાહેરાત કરવામાં આવી છે મીડિયાના ક્ષેત્રમાં નોકરી કરવા રસ ધરાવતા તમામ ઉમેદવારો માટે સારી એવી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે હાલમાં જ બ્રોડબેન્ડ એક્ઝિક્યુટિવ ગ્રેડ-1 ની જગ્યાઓ ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે સંસ્થાએ કુલ આઠ જગ્યા ઉપર નોકરીની જાહેરાત કરી છે ચલો તમને જણાવ્યા અરજી પ્રક્રિયા અને શૈક્ષણિક લાયકાતથી માંડીને પગાર ધોરણની વિગતો
પ્રસાર ભારતી ભરતી પોસ્ટ અને શૈક્ષણિક લાયકાત
- Prasar Bharati Recruitment 2025 માટે અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં કુલ આઠ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે હાલમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે
- શૈક્ષણિક લાયકાત અંગેની વાત કરીએ તો બ્રોડબેન્ડ એક્ઝિક્યુટિવની પોસ્ટ જો તમે અરજી કરવા માંગતા હોય તો માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પીજી ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન અથવા ટીવી પ્રોડક્શન સંબોધિત ક્ષેત્રનો અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે
- આ સિવાય હિન્દી ભાષા નું સારું એવું જ્ઞાન હોવું જોઈએ સાથે જ ન્યુઝ પ્રોડક્શન અથવા સંબોધિત ક્ષેત્રનું ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે અને નોકરી મેળવી શકે છે
પગાર ધોરણ અને અરજી કરવાની છેલ્લી તારીખ
પ્રસાર ભારતી ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 11 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રસાર ભારતી ની ઓફિશિયલ વેબસાઈટ પર prasarbharati.gov.in ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે સાથે અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે નોટિફિકેશન રિલીઝ થયાના દસ દિવસ બાદ અરજી કરી શકાશે ત્યારબાદ છેલ્લી તારીખની કોઈ મહત્વની વિગત સામે નથી આપી
પગાર ધોરણની વાત કરીએ તો 50000 રૂપિયાથી પ્રતિ મહિને નો સમયગાળા માટે પગાર ચૂકવવામાં આવશે સાથે પસંદગી એક વર્ષ માટે કરારના આધારે કરવામાં આવશે જે પણ ઉમેદવારા ભરતી માટે અને આટલા પગાર માટે રસ ધરાવે છે તેઓ અરજી કરીને નોકરી મેળવી શકે છે
Prasar Bharati Recruitment 2025 માટે અરજી કરવાની પ્રક્રિયા
અરજી કરવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો દૂરદર્શન ભવન કોપરનિક્સ માર્ક નવી દિલ્હી-110001 એડ્રેસ પર તમે પોસ્ટના માધ્યમથી ઇન્ટરવ્યૂ અંગે અરજી કરી શકો છો સાથે જ પ્રસાર ભારતીની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે અરજી કરી શકો છો ઓફિસિયલ વેબસાઈટ ની લીંક અમે પહેલેથી જ આપી દીધી છે તે વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો જરૂરી તમામ ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા સાથે અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો