રાજકોટ મહાનગરપાલિકા જીમ ટ્રેનર ભરતી અરજી અને જાણો વધુ માહિતી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોસ્ટ માટે ભરતી રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજકોટમાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેમ ટ્રેનર પોસ્ટ માટે ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જેમ માટે કુલ ત્રણ ઉમેદવારોની પસંદગી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલી છે

રાજકોટ મહાનગર પાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો શિક્ષણ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અનુભવ નોકરીનો પ્રકાર પગાર ધોરણ નોકરીનું સ્થળ અરજી કરવાની રીત વેદ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો એ આ આર્ટીકલ સુધી વાંચો RMC Recruitment for Gym Trainer

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટ ની વિગતો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 11 માસના કરાર આધારિત જીમ ઇન્સ્ટ્રક્ટર ની ભરતી બહાર પાડી છે ભરતીની પોસ્ટની વિગતો આ પ્રમાણે છે

  • શેઠ હાઇસ્કુલ જીમ પુરુષ ઉમેદવાર માટે એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • હૈદરી ચોક જીમ પુરુષ ઉમેદવાર માટે એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • નાના મહુવા મલ્ટી એક્ટિવિટી સેન્ટર મહિલા જીમ શ્રી ઉમેદવાર માટે એક જગ્યા પર ભરતી કરવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 લાયકાત

  • પુરુષ જીમ ઇન્સ્ટ્રક્ટર માટે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે આ ઉપરાંત કેન્દ્ર રાજ્યો આંતરરાષ્ટ્રીય માન્ય સંસ્થા દ્વારા પર્સનલાઇનિંગ સર્ટિફિકેટ કોર્સ ઇચ્છનીય છે
  • મહિલા જીમ ઇન્સ્ટ્રક્ટર તરીકે ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ફરજિયાત છે આ ઉપરાંત કેન્દ્ર રાજ્ય આંતરરાષ્ટ્રીય માન્ય સંસ્થા દ્વારા પર્સનલ ટ્રેનિંગ સર્ટિફિકેટ છે

હનુમાનજીની કૃપાથી આ 4 રાશિઓને મળશે જોરદાર લાભ, દુઃખ થશે છુમંતર પૈસામાં લાભ થશે

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પગાર ધોરણ

ફુલ ટાઈમ કોચ માટે માનદ માસિક પગાર ધોરણ ₹15,000 રહેશે કામગીરીના કલાકો સવાર તથા સાંજે મળીને આશરે આઠ કલાક રહેશે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?.

  1. ઉમેદવારે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે
  2. ત્યારબાદ ભરેલું ફોર્મ લાયકાત તથા અનુભવના દસ્તાવેજો સાથે અરજી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ની કચેરી શ્રી વીર સાવકર ઇન્ડોર સ્ટેડિયમ રેસ્કોર્સ સંકુલ રેસ્કોર્સ રાજકોટ ને મોકલી આપવાની રહેશે
  3. અરજી પચીસ સપ્ટેમ્બર 2024 સુધીમાં ઓફિસર દરમિયાન ફક્ત રજીસ્ટર એડી કે સ્પીડ પોસ્ટ મારફતે મોકલવાની રહેશે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો