RRB ALP Admit Card Download: RRB લોકો પાયલોટ એડમિટ કાર્ડ જાહેર, rrbcdg.gov.in લિંક પરથી ડાઉનલોડ કરો RRB આસિસ્ટન્ટ લોકો પાયલટ પરીક્ષા માટેના ઉમેદવારોના કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે. રેલ્વેની આ પરીક્ષા 25 નવેમ્બર 2024 થી 29 નવેમ્બર 2024 વચ્ચે લેવામાં આવી રહી છે. જેના માટે ઉમેદવારો વેબસાઈટ www.rrbcdg.gov.in પરથી તેમના કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે ડાઉનલોડ કરવા માટે લિંક નીચે આપેલ છે જેના પરથી તમે કરી શકો છો.
જો તમે પણ રેલ્વે આસિસ્ટન્ટ લોકો પાયલટમાં ફોર્મ ભર્યું હોય તો પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ ચાલુ થઈ ગયા છે જે ઉમેદવાર લોકો પાયલોટ ના કોલ લેટર ડાઉનલોડ કરવા માગતા હોય તે કરી લેવા પરીક્ષાના ચાર દિવસ પહેલા કોલ લેટર નીકાળી શકાશે RRB ALP Admit Card Download
અદાણી ગ્રુપના શેરોમાં રોકાણ કરવા માટે ઇન્વેસ્ટરો મૂંઝાયા, જાણો એક્સપર્ટની રાય
RRB ALP પરીક્ષા 2024 તારીખ: કોલ લેટર લિંક
RRB આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) ભરતી 2024 માટે CBT-1 પરીક્ષા 25,26,27,28 અને 29 નવેમ્બરના રોજ લેવામાં આવશે. ઉમેદવારોની સિટી ઇન્ટિમેશન સ્લિપની માહિતી આ પરીક્ષાના 10 દિવસ પહેલાની તારીખો અનુસાર બહાર પાડવામાં આવી હતી. હવે પરીક્ષા માટે ઉમેદવારોના એડમિટ કાર્ડ જારી કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારો તેમના રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દ્વારા રિલીઝ થયા પછી તેમનું પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
આસિસ્ટન્ટ લોકો પાયલોટ એડમિટ કાર્ડ લિંક- RRB ALP Admit Card 2024 Download Link