SBI SO Admit Card 2024 Download: સ્ટેટ બેંક SO ભરતી માટે કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયા છે,ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક અહીં છે

SBI SO Admit Card 2024 Download: સ્ટેટ બેંક ભરતી માટે કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયા છે,ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક અહીં છે SBI એડમિટ કાર્ડ PDF ડાઉનલોડ કરો: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) દ્વારા લેવામાં આવતી સ્પેશિયાલિસ્ટ અભિષેક એટલે કે એતો ની ભરતી માટે કોલ લેટર ડાઉનલોડ ચાલુ થઈ ગયા છે તો તમે પણ આ ઓફિસે વેબસાઈટ પરથી લેખિત પરીક્ષા માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો જેને વેબસાઈટ અમે નીચે આપેલ છે આ પરીક્ષા 23 નવેમ્બર યોજવાની છે

SBI SO એડમિટ કાર્ડ 2024 ડાઉનલોડ લિંક SBI SO Admit Card 2024 Download

એસબીઆઇ એસો પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમે નીચે આપેલ વિગત પરથી ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કરવા માટે તમારે જન્મ તારીખ નોંધણી નંબર તે નાખવાનો રહેશે પછી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો

SBI SO એડમિટ કાર્ડ 2024 કેવી રીતે ડાઉનલોડ કરવું? How to Download SBI SO Admit Card 2024 ?

  1. Sbi so કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમે ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે
  2. પછી તમારે career section હેઠળ આપેલ પ્રવેશ કાર્ડ લિંક પર ક્લિક કરો.
  3. પૂછવામાં આપેલ ડોક્યુમેન્ટ દાખલ કરશો એટલે.
  4. SBI SO કૉલ લેટર ડાઉનલોડ કરો.

SBI SO કોલ લેટર સાથે લાવવાની વસ્તુઓ

અરજદારોએ કોલ લેટરમાં આપેલી જગ્યામાં તેમનો લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવો પડશે અને અસલ માન્ય ફોટો ID પ્રૂફ અને ફોટોકોપી પણ સાથે લાવવાની રહેશે. તેઓએ તેમના કોલ લેટર અને હાજરી સીટ પર સહી કરવાની રહેશે અને પરીક્ષા ખંડમાં નિરીક્ષકની હાજરીમાં તેમના ડાબા અંગૂઠાની છાપ મૂકવાની રહેશે. અંગૂઠાની છાપ માટે તમારે તમારું પોતાનું વાદળી શાહી સ્ટેમ્પ પેડ લાવવાનું રહેશે. તમારે ફોટો ઓળખ પુરાવાની ફોટોકોપી સાથે તમારો કોલ લેટર સબમિટ કરવાનો રહેશે.

SBI SO Admit Card 2024 Download Here

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો