Chhaava Collection: વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’ હાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેમનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ધમાલ મચાવી શકે છે વેલેન્ટાઈન ડે આવશે પર બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે તે પહેલા જ એડવાન્સ બુકિંગમાં આ ફિલ્મને ઘણી બધી કમાણી કરી લીધી છે આપ સૌને જણાવી દઈએ તો લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત ‘છાવા’ ઐતિહાસિક નાટક પર આધારિત ફિલ્મ છે આ સાથે મરાઠા સામ્રાજ્યના શાસક છત્રપતિ શિવાજી મહારાજ પર આ ફિલ્મ આધારિત છે જેનું પાત્ર બોલીવુડના જાણીતા અભિનેતા વિકી કૌશલ ભજવી રહ્યા છે જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મની ચર્ચા ખૂબ જ જોરથી ચાલી રહી છે ત્યારે ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે
છાવનું એડવાન્સ બુકિંગ શરૂ થયું
મીડિયા રિપોર્ટમાં માન્ય હતો નિર્માતા હોય એડવાન્સ બુકિંગ શરૂઆત કરી દીધી છે થિયેટરમાં ટિકિટ બારી ખુલી જાય તે પહેલા જ આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે પોસ્ટર પણ instagram પર શેર કરી દેવામાં આવ્યું છે વિકી કૌશલ પણ આ ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ જલ્દી વ્યસ્ત છે વિશ્વભરમાં એડવાન્સ બુકિંગ હવે ખુલ્લી જગ્યા કરી દેવામાં આવ્યો છે છત્રપતિ સંભાજી મહારાજની રાહ જોડી અને બલિદાનની જાત આવે ફક્ત પાંચ દિવસમાં જ મોટા પડદા પર જોવા મળશે
આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ કેટલું થયું અને ફિલ્મ ક્યારે કેવી હશે તે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ જ્યારે થિયેટરમાં રિલીઝ થશે ત્યારે આ ફિલ્મ અંગેની તમામ વિગતો સામે આવી શકે છે