Shehnaaz Gill શહેનાઝ ગિલનો બોલ્ડ અવતાર જોઈને ચાહકો દંગ રહી ગયા,સોશિયલ મીડિયા પર થયા વાયરલ

Shehnaaz Gill : જાણીતી અભિનેત્રી શહેનાઝ ગિલ ફરી એક વાર ચર્ચામાં આવી છે  કારણ કે તેમના લેટેસ્ટ ફોટોગ્રાફ ખૂબ જ  વાયરલ થઇ રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો બિગ બોસની 13મી સિઝનમાં તેમણે એન્ટ્રી કરી હતી અને ત્યારથી ખૂબ જ ચર્ચામાં આવી હતી ત્યારબાદ સિદ્ધાર્થ શુક્લા સાથે તેનું બોર્ડિંગ ખૂબ જ શાંતા રહ્યું છે  બાદ તેમને દર્શકોએ પણ ખૂબ જ પ્રેમ કર્યો છે સાથે જ તેમને ઘણા બધા રિયાલિટી શોમાં પણ તમે જોયા હશે પરંતુ હાલમાં જ તેમના ફોટોગ્રાફ જે બોલ્ડ અંદાજમાં છે તે વાયરલ થઈ રહ્યા છે

સલમાન ખાનના શો પછી શહેનાઝ ગિલ  ખૂબ જ લોકપ્રિય બની ગઈ હતી ત્યારબાદ તેમને ઘણા બધા રિયાલિટી શો પણ મળ્યા હતા અને ઘણી ફિલ્મોમાં પણ પોતે અભિનય કર્યો છે  પરંતુ તેમના ચાહકોએ હંમેશા તેમના પાત્રને અને તેમના અભિનયને પસંદ કર્યા છે તાજેતરમાં છે અમુક ફોટોગ્રાફને લઈને તેઓ ખૂબ જ ચર્ચામાં છે બીજી તરફ લોકો તેમના ફોટા અને ટીકા પણ કરી રહ્યા છે અને ખરાબ કોમેન્ટ પણ કરી રહ્યા છે

શહેનાઝે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

શહેનાઝ ગિલ  દ્વારા હાલમાં જ ફોટો શૂટ કરવામાં આવ્યો છે તેઓ ગોલ્ડ અવતારમાં પહેલી વખત જોવા મળી છે અને તેમના ફોટોગ્રાફ્સલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને સાથે જ તેમના ચાહકો તેમના ફોટોગ્રાફમાં કમેન્ટ કરીને ટીકા પણ કરી રહ્યા છે તો ઘણીવાર ઘણા  ચાહકો વખાણ પણ કરી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો ચાહકો કહી રહ્યા છે કે તેમને ‘સના’ (શહેનાઝ) પાસેથી આની અપેક્ષા નહોતી. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના પહેલી વખત બોલ્ડ ફોટોગ્રાફ સામે આવતા જ ફરી એકવાર શહેનાઝ  ચર્ચામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment