IIFA Awards 2025: આ વખતે બોલીવુડ નો સૌથી મોટો એવોર્ડ શો એટલે કે IIFA એવોર્ડ્સ ખૂબ જ જલ્દી યોજવા જઈ રહ્યો છે પરંતુ ક્યારેય યોજાશે અને કેવી રીતે યોજાશે તેની હજુ વિગતો સામે નથી આવી પરંતુ મીડિયા અહેવાલોનું માનીએ તો એવોર્ડ નાઇટમાં બોલીવુડના બધા સ્ટાર એક છતની નીચે ભેગા થશે અને ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ (IIFA) ની કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે આપ સૌને જણાવી દે તો રજત જયંતિ બે દિવસથી સમારોહમાં યોજવામાં આવશે ચાલો તમને જણાવીએ આ એવોર્ડ શોમાં કોણ અભિનેતા અને કયા સ્ટાર ઉપસ્થિત રહેશે સાથે જ કયા જગ્યાએ આ એવોર્ડ સોનું આયોજન કરવામાં આવશે
IIFA Awards 2025 ક્યાં યોજાશે?
હાલમાં જે એવોર્ડ વિશે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો આઈફા એવોર્ડ્સ રાજસ્થાનના જયપુરમાં યોજાશે. આ વખતે IIFA સૌપ્રથમ IIFA ડિજિટલ એવોર્ડ્સ લોન્ચ કરશે, સાથે જ ડિજિટલ મનોરંજન ફિલ્મ ઉદ્યોગ અને OTT પ્લેટફોર્મમાં જોવા મળતા પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપવામાં આવશે સાથે જ એવોર્ડ નાઈટ માં ડાન્સ ગ્લેમરસ અને ઘણી બધી રંગારંગ કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવશે
હવે તમને જણાવી દઈએ તો કઈ તારીખે આ એવોર્ડ સોનું આયોજન કરવામાં આવશે તો આઠમી અને નવમી માર્ચ દરમિયાન જયપુર એક્ઝિબિશન એન્ડ ઈન્વેસન સેન્ટર ખાતે આ એવોર્ડ સોનું આયોજન કરવામાં આવશે 8 માર્ચે આ એવોર્ડ સો યોજવા જઈ રહ્યો છે અને ફિનાલે નવ માર્ચ યોજશે જેમાં મુખ્ય એવોર્ડ સમારોહ લાઈવ પરફોમસ નો સમાવેશ પણ કરવામાં આવશે