Khatron Ke Khiladi 15: હિન્દી ટેલિવિઝન નો સૌથી જાણીતો લોકપ્રિય શો એટલે કે ખતરો કે ખેલાડી સિઝન 15 ખૂબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે ઘણા બધા કલાકારો છે આ શોમાં નજરે ચડશે તેમની ચર્ચાઓ પણ થઈ રહી છે સાથે જ આપ સૌને જણાવી દે તો ફરી એકવાર રોહિત શેટ્ટી એ નવી કન્ટેસ્ટેન્ડની ઘોષણા કરી છે જેમનું નામ મનીષા છે મનીષાની ખૂબ જ ચર્ચામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો પ્રથમ કન્ફર્મ થયેલા કોમ્પિટિશનસ સાથે ઘણા પ્રખ્યાત સ્ટારસોમાં એન્ટ્રી કરશે તેવી અટકણો પણ જોવા મળી રહી છે હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરવામાં આવ્યું છે ખતરો કે ખેલાડી 15માં મનોરંજનનો ડોઝ વધારવા માટે હવે દેશી અંદાજથી દર્શકોને આકર્ષિત કરવા માટે મનીષારાની ખૂબ જ ચર્ચામાં છે ચલો તમને જણાવીએ કોણ છે? આ કંટસ્ટેન્ડ
મનીષા રાની Khatron Ke Khiladi 15 નો ભાગ બનશે?
મીડિયા રિપોર્ટની માનીએ તો બિહારની રહેવાસી મનીસરાની બીકોસમાં નજરે ચડી હતી હવે તેવો ખતરો કે ખેલાડીમાં પણ એન્ટ્રી કરી શકે છે બિગ બોસના લેટેસ્ટ ન્યુઝ ઇન્સ્ટાગ્રામ પેજ પર સોશિયલ મીડિયા પર સેન્સેશન મનીસરાની નો ખતરો કે ખેલાડી 15માં સંપર્ક કરવામાં આવ્યો હતો જોકે રોહિત શેટ્ટીના આ રિયાલિટી શોમાં તે દેખાશે કે નહીં તે અંગેની હજી સુધી કોઈ પણ સ્પષ્ટ માહિતી સામે નથી આવી આગામી દિવસોમાં આ અંગે હત્વની વિગતો સામે આવી શકે છે. વધુમાં જણાવી દઈએ તો હજુ સુધી નિર્માતા હોય મનીષા રાનીને લેવાની કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આપી
મનીષા બિગ બોસ OTT 2 ની ફાઇનલિસ્ટ હતી
આ સિવાય મનીસરાની કોમેડી વિડિયો માટે ખૂબ જ જાણીતી અને ખૂબ જ લોકપ્રિય છે સાથે જ તેમને વિવાદાસ્પદ રિયાલિટી શો બીકોસમાં ખૂબ જ શાનદાર પર્ફોમન્સ પણ કર્યું હતું અને ઓળખ પણ મેળવી છે ભલે તે ટ્રોફી જીતી ન શકી પરંતુ તેમને નામના ખૂબ જ મેળવી હતી આ સાથે જ ટોચના ત્રણ ફાઈનલ લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી એટલું જ નહીં મનીષાની ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજા જેવા શોમાં પણ તેઓ નજરે ચડી ચૂકી છે