Monali Thakur : જાણીતી સિંગર મોનાલી ઠાકોરની તબિયત અચાનક બગડી જતા ચાલુ પરફોમન્સમાં તેમણે સ્વાસ્થ્ય સારવાર લેવી પડી હતી તેમના શ્વાસ લેવામાં તકલીફ થતા મોનાલીએ સો છોડીને તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડ્યું હતું. દિનહાટા ફેસ્ટિવલમાં પરફોર્મન્સ કરી રહી હતી ત્યારે તેમની અચાનક તબિયત લથડી હતી.ચાલુ પરફોમન્સમાં તેમણે સો છોડીને જતું રહેવું પડ્યું હતું તેમને શ્વાસમાં તકલીફ તથા તાત્કાલિક હોસ્પિટલ જવું પડ્યું હતું
ચાલુ પરફોમન્સમાં તબિયત બગડતા સો છોડ્યો
મળતી વિગતો અનુસાર મોનાલીને દિનહાટાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારબાદ તેમને કુછ બિહાર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવા માટે લઈ જવામાં આવી હતી હાલ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે પરંતુ પશ્ચિમ બંગાળના શહેરમાં એક કાર્યક્રમ હતો તે દરમિયાન તેમણે તબિયત બગડી હતી મંગળવારે રાત્રે મોનાલી ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણ બની હતી કુંજ બિહાર અને દિનહાટાના ચાહકો સાંજથી જ તેમની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેમની તબિયત પકડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી
તેની તબિયત અંગેની વિડીયોસ તેમને ફેસબુક પર શેર કરી હતી જેમાં તે સોંગ ગાતા બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તેમને અચાનક સોંગ ગાતા અટકી જતા સ્ટેજ પર લોકો ભેગા થઈ ગયા હતા અને ઓર્ગેનાઇઝર દ્વારા તેમજ તેમના સહયોગી દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ચાલુ રદ કરવો પડ્યો હતો