`Salman Khan: સલમાન ખાન બુલેટ પ્રૂફ કાર છોડીને ટેક્સીમાં શૂટિંગ માટે પહોંચ્યો, વિડિઓ વાયરલ

Salman Khan: સલમાન ખાન હાલ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે આપ સૌને જણાવી દઈએ  ટૂંક સમયમાં જ આ ફિલ્મ માટે રિલીઝ તારીખ જાહેર થઈ જશે પરંતુ હાલમાં સલમાન ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જે વીડિયોમાં સલમાન ખાન કાળી અને પીળી ટેક્સીમાંથી બહાર નીકળતો જોવા મળે છે એકદમ સિમ્પલ રૂપમાં સલમાન ખાન જોવા મળ્યો હતો તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સાથે છે તેમના ચાહકો પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે 

સિકંદર ફિલ્મ ના લઈને સલમાન ખાનના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેની રિલીઝની તારીખ ખૂબ જ જલ્દી જાહેર કરવામાં આવશે વીડિયોમાં સલમાન ખાન કાળા જીન્સ અને વાદળી શર્ટમાં જોવા મળી રહ્યો છે જે હાલમાં વિડીયો વાયરલ થયો છે તે ટેક્સીની આગળની સીટ પર બેઠો પણ નજરે ચડે છે સાથે છે ટેક્સીમાંથી નીચે ઉતરીને સેટ પર જતા નજરે ચડે છે આ વિડીયો જોતા લોકો મુજબ મુકાઈ ગયા હતા પરંતુ આપ સૌને જણાવી દઈએ ફિલ્મના શૂટિંગ નો વિડીયો છે જે એક ચાહકે instagram પર પોસ્ટ કર્યો છે 

સલમાન ખાન અવારનવાર ચર્ચામાં રહે છે ફરી એકવાર વીડિયોને લઈને ચર્ચામાં આવ્યો છે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેઓ ફિલ્મના સેટ પર જતા નજરે ચડે છે લોકો ચર્ચા કરી રહ્યા છે કે સુરક્ષા વગર એટલે કે સિક્યુરિટી ગાર્ડ વગર સલમાન ખાન ફરે છે સાથે જ તેઓ ટેક્સીમાં ટ્રાવેલ કરે છે પરંતુ એવું નથી તેઓ સેટ પર જતી વખતે ટેક્સીમાંથી ઉતરતા નજરે ચડ્યો હતો જેમનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment