Sanam Teri Kasam Box Office: સનમ તેરી કસમ ફ્લોપમાંથી હિટ બની,બોક્સ ઓફિસમાં રેકોર્ડ તોડ કમાણી

Sanam Teri Kasam Box Office: બોલીવુડની ફ્લોપ ફિલ્મ જે ફરી એકવાર રિલીઝ કરવામાં આવી હતી  અને આ ફિલ્મ હવે હીટ બની ગઈ છે અને ઘણી બધી ફિલ્મોને પણ ટક્કર આપી છે સનમ તેરી કસમ કલેક્શન રી-રીલીઝ  કરવામાં આવી હતી વેલેન્ટાઈન ડે ના અવસર પણ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી છે અને રેકોર્ડ તોડ્યો છે નવ વર્ષ પહેલાં જ્યારે સનમ તેરી કસમ ફિલ્મ રિલીઝ કરવામાં આવી ત્યારે આ ફિલ્મ સારી રીતે બોક્સ ઓફિસમાં પીટાઈ ગઈ હતી અને કમાણી પણ નહોતી કરી શકી પરંતુ ફરી એકવાર આ ફિલ્મને રિલીઝ કરવામાં આવતા બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી રહી છે આ ફિલ્મ રોમેન્ટિક ટ્રેલર ફિલ્મ છે નવું મોટી ફિલ્મોને પણ ટક્કર આપી છે

સનમ તેરી કસમે બોક્સ ઓફિસમાં તોડ્યો રેકોર્ડ

છેલ્લા ઘણા વર્ષોથી સિનેમા જગતમાં ફિલ્મ વેપાર ખૂબ જ વધી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને ફ્લોપ ફિલ્મો પણ હવે ફરીથી રિલીઝ કરવામાં આવે છે સનમ તેરી કસમ જ્યારે રિલીઝ થઈ ત્યારે દર્શકો તરફથી એટલો બધો પ્રતિસાદ નહોતો મળ્યો અને સાથે જ ફિલ્મ બોક્સ ઓફિસમાં પણ પિટાઈ ગઈ હતી આ ફિલ્મે લગભગ 40 કરોડ રૂપિયાનું ચોખ્ખું બોક્સ ઓફિસ કલેક્શન કરવામાં હાલ ખૂબ જ સફળ રહી છે આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર પણ જોવા મળી રહી છે

સનમ તેરી કસમ ફ્લોપમાંથી હિટ બની

આ ફિલ્મ વર્ષ 2016માં દિગ્દર્શન વિનય સપોર્ટ અને રાધિકા રાઉ દ્વારા સનમ તેરી કસમ કરવામાં આવી હતી પરંતુ ફ્લોપ થઈ હતી તે જ સમયે ફિલ્મનું આજીવન બોક્સ ઓફિસ કલેક્શન માત્ર નવ કરોડ રૂપિયા જ હતું આ ફિલ્મ ફરીથી રિલીઝ થયા બાદ હીટ બની ગઈ છે અને હાલ આ ફિલ્મનું કનેક્શન 50 કરોડ કરતાં પણ વધુ પાર થઈ ચૂક્યું છે

 

Join WhatsApp

Join Now

Leave a Comment