Best 5G Smartphones: ઓછી કિંમતમાં નવો સ્માર્ટફોન શોધી રહ્યા છો તો તમારા માટે આજે અમે તમને બેસ્ટ મોબાઇલ વિશે વિગતવાર જણાવીશું 10,000 કરતા પણ ઓછી કિંમતમાં નવા વર્ષમાં ખરીદવા લાયક ઘણા બધા ફોન છે પરંતુ આજે મેં તમને બે ફોન વિશે જણાવીશું જેમાં અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે અને તેમની ખાસિયત પણ ખૂબ જ શાનદાર છે 5G કનેક્ટિવિટીવાળા ફોન ઘણા બધા ઉપલબ્ધ છે જેમાં ડિસ્પ્લેની ખાસિયતથી માંડીને બેટરી ફીચર્સ પર ખૂબ જ શાનદાર છે ચલો તમને નીચે બે Best 5G Smartphones વિશે જણાવીએ
10,000 થી પણ ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન તમે ખરીદી શકો છો જેમાં પૈસા વસૂલ ખાસિયત આપવામાં આવે છે samsung galaxyથી લઈને મોટોરોલા સ્માર્ટફોન વિશે ચાલો તમને જણાવીએ
Motorola G35 5G સ્માર્ટફોન
આ સ્માર્ટફોનમાં આપવામાં ફીચર્સ ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત ખાસિયત આપવામાં આવી છે લેટેસ્ટ કંપનીનું ઓછા બજેટમાં મોબાઈલ લોન્ચ થઈ ચૂક્યો છે Motorola G35 5G સ્માર્ટફોન ખુબ જ ચર્ચામાં છે પ્રીમિયમ લુકમાં દેખાતો આ ફોનને તમે સસ્તા કિંમતમાં ખરીદી શકો છો 9,999 રૂપિયામાં તમે સરળતાથી ઓનલાઇન flipkart એમોજન જેવા પ્લેટફોર્મના માધ્યમથી ખરીદી શકો છો આ ફોનમાં બેટરી 5000mAh બેટરી આપવામાં આવી છે સાથે જ FullHD+ રિઝોલ્યુશન ડિસ્પ્લે ફીચર્સ પણ આપવામાં આવ્યા છે આ ફોન માત્ર 10,000 કરતા પણ ઓછી કિંમતમાં તમે ખરીદી શકો છો
Samsung Galaxy A14 5G: Samsung Galaxy A14 5G
Samsung ના સ્માર્ટફોન લોકો ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે ત્યારે Samsung Galaxy A14 5G રૂપિયા 10000થી ઓછી કિંમતમાં તમે ખરીદી શકો છો આ samsung flipkart પરથી ખરીદી શકાય છે સિગ્નેચર samsung ડિઝાઈનર સાથે આ સ્માર્ટફોન ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત OneUI 6 સાથે આવે છે. આ સાથે જ વધુમાં જણાવી દઈએ તો આ ફોન માત્ર 10,000 થી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે સ્માર્ટફોનમાં સ્પીડ પણ ખુબ જ શાનદાર છે