iQOO Neo 10R : 2025 માં નવા ઘણા બધા સ્માર્ટફોન માર્કેટમાં આવવા માટે તૈયાર છે અને લોન્ચ થઈ પણ ચૂક્યા છે ત્યારે iQOO Neo 10R સ્માર્ટફોન ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે આ ફોનમાં ઘણા બધા અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે વધુમાં જણાવી દઈએ તો આ સ્માર્ટફોન ભારતમાં ધમાલ મચાવશે અન્ય મોબાઇલની સરખામણી ખૂબ જ શાંત અને ખૂબ જ અદભુત ખાસિયત જોવા મળશે આ ફોનમાં બેટરીની વાત કરીએ તો બેટરી પણ ખૂબ જ શાનદાર અને તાકાતવર લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી આપવામાં આવી છે કિંમતની વાત કરીએ તો કિંમત પણ સામાન્ય માણસને પોસાય તેવી કિંમત આ ફોનમાં રાખવામાં આવી છે
જો તમે આ ફોનને ખરીદવા માંગતા હોય તો ફોન લોન્ચ થવાની તૈયારીમાં છે સ્ટોરેજથી માંડીને ડિસ્પ્લે ફ્યુચર અને અન્ય વિગતો હાલમાં લિંક થઈ ચૂકી છે લોકોની સામે આવી ચૂકી છે. લોન્ચ પહેલા જ ઘણા બધા એવા મોબાઈલ છે જેમની ખાસિયતો મીડિયા અહેવાલોના માધ્યમથી સામે આવતી હોય છે આ મોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચલો તમને ફીચર્સ અને કિંમત વિશે જણાવીએ
iQOO Neo 10R સ્માર્ટફોન ફીચર્સ
iQOO Neo 10R માં 6400mAh ની વિશાળ બેટરી હશે. આ સિવાય ડિસ્પ્લે ફિચર્સની વાત કરીએ તો ડિસ્પ્લે ફિચર્સ પણ ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત હશે જેમ કે ફોન 1.5K AMOLED ડિસ્પ્લેથી સજ્જ હશે આ સિવાય કેમ રાખવા લીટી પણ ખૂબ જ શાનદાર આપવામાં આવે છે અને અદભુત હાઈ ક્વોલિટી કેમેરા પણ જોવા મળશે વિડીયો અને ફોટોગ્રાફી માટે શાનદાર કેમેરો આપવામાં આવ્યો છે
આ સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો કિંમત હજી સુધી સામે નથી આવી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે 10,000 થી વધુ ની કિંમતમાં આ મોબાઈલ ઉપલબ્ધ થશે અને ડિસ્કાઉન્ટ સાથે તમે ઓછી કિંમતમાં પણ આ ફોનને ખરીદી શકો છો હાલ આ ફોન ખૂબ જ ચર્ચામાં છે આપવાની તસવીરો સોશિયલ મીડિયાથી માંડીને ન્યુઝ અહેવાલમાં સામે આવી રહી છે લોન્ચિંગ ડેટ સામે નથી આવી પરંતુ ટૂંક સમયમાં જ આ અંગે વધુ વિગતો સામે આવી શકે છે