50MP કેમેરા 5000mAh બેટરી સાથે લોન્ચ થયો માત્ર રૂ 6,999માં શાનદાર સ્માર્ટફોન

Itel A80 launched: માત્ર 6000 માં ફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારો એવો ફોન સામે આવી ચૂક્યો છે જે માત્ર 6,000 કરતા પણ ઓછી કિંમતમાં ડિસ્કાઉન્ટ સાથે ફોન ને ખરીદી શકો છો આ ફોન ઇન્ટેલ કંપનીનો છે Itel A80  લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે  5000mAh મોટી બેટરી, 50MP રીઅર કેમેરા અને ડાયનેમિક બાર  જેવા સ્પેસિફિકેશન આપ ફોનમાં જોવા મળશે ચલો તમને આ ફોનની ખાસિયત વિશે અને અન્ય મહત્વપૂર્ણ વિગતો વિશે વિગતવાર જણાવીએ 

Itel A80 સ્માર્ટફોન કિંમત

સૌથી પહેલા તમને આ ફોનની કિંમત વિશે જણાવી દઈએ પછી તમને ખાસિયત વિશે પણ વિગતવાર જણાવીશું આ ફોનની અલગ અલગ સ્ટોરેજ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવતી હોય છે જ્યારે સામાન્ય રીતે 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ 6,999 રૂપિયામાં  સરળતાથી તમને ઓનલાઇન પણ ઉપલબ્ધ થઈ જશે અને મોબાઈલના સ્ટોર પર જઈને પણ તમે આ ફોનને ખરીદી શકો છો 100 દિવસ માટે ફ્રી સ્કીન રિપ્લેસમેન્ટની ગેરંટી પણ આ ફોનમાં આપવામાં આવે છે ઓનલાઇન એમેઝોન જેવા પ્લેટફોર્મ પરથી ખરીદો છો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે 

Itel A80 સ્માર્ટફોનની ખાસિયત

 આ ફોનની ખાસિયત વિશે સૌથી પહેલા કેમેરાની વાત કરીએ તો કેમરા ખૂબ જ ક્વોલિટી અને અદભુત કેમેરા આપવામાં આવ્યા છે  50MP પ્રાઈમરી રીઅર કેમેરા આપવામાં આવ્યો છે   અન્ય ખાસિયતની સ્પેસિફિકેશનની વાત કરીએ તો બેટરી ખૂબ જ શાનદાર છે Itel ના આ નવા બજેટ ફોનમાં મોટી 5000mAh બેટરી  આપવામાં આવી છે અને Itel A80 સ્માર્ટફોનમાં 6.7 ઇંચ HD + IPS ડિસ્પ્લે  જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે  4GB રેમ અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે

Join WhatsApp

Join Now

Leave a Comment