Jio Cheapest Plans : દેશની સૌથી અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે હવે નવો સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કરી દેવામાં આવ્યો છે જો તમે સસ્તો પ્રીપેડ પ્લાન શોધી રહ્યા છો તો આ પ્લાન તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે ઓછા ખર્ચે લાંબી વેલીડીટી ધરાવતો પ્લાન હાલમાં જ રિલાયન્સ જિયો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આ પ્લાન એક્ટિવ થઈ જશે ઘણા બધા એવા પ્લાન છે જે મોંઘા ગ્રાહકોને પડતા હોય છે પરંતુ હાલમાં જ ફરી એકવાર જિયો દ્વારા નવો રિચાર્જ પ્લાન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે
જિયો દ્વારા સૌથી સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ
airtel અને અન્ય કંપનીઓ પણ સસ્તો પ્લાન એક્ટિવ કરી રહી છે ત્યારે પ્રિપેડ પ્લાનમાંથી ઇન્ટરનેટ લાભને વધુ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે જિયો દ્વારા પણ ઘણા બધા સસ્તા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે હાલમાં જ અમુક પ્લાન ખૂબ જ ચર્ચામાં છે જે ગ્રાહકોને લાંબી વેલીડીટી સાથે અનલિમિટેડ કોલિંગ અને મેસેજ મોકલાવની સુવિધા પ્રોવાઇડ પાડે છે જેમાં ફાસ્ટ ઇન્ટરનેટની સુવિધાઓનો પણ લાભ ઉઠાવી શકાય છે
Jio Cheapest Plans
સસ્તા રિચાર્જ પ્લાન ની વાત કરીએ તો 1899 તેમજ 489 અને 189 રૂપિયા નો પ્લાન હાલ ખૂબ જ ચર્ચામાં છે જે તમને વધુ વેલીડીટી પ્રોવાઇડ કરે છે 189 પ્લાનમાં 28 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે અને જેમાં ટુ જીબી હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા પણ પ્રોવાઇડ કરવામાં આવે છે આ સાથે જ આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સુવિધા પ્રોવાઇડ કરવામાં આવે છે આ પ્લાનમાં 28 દિવસ માટે 300 એસએમએસ ફ્રી કરી શકાય છે આ સિવાય ટીવી જીઓ સિનેમા અને અન્ય ઘણી બધી સબસ્ક્રીમ પણ મફતમાં પ્રોવાઈડ કરવામાં આવે છે