Moto Best Premium Smartphone :મોટોરોલાનો 400MP કેમેરા સાથે 7400 mAh બેટરી વાળો ફોન સાવ સસ્તા માં Motorola ફોનની વાત કરીએ તો તેને પાછળ ત્રીપલ કેમેરા સેટ અપ આપશે અને તે કેમેરા એકદમ એચડી હશે તેની સાથે લાંબી બેટરી આવશે અને તમારે ફોટો પાડવા માટે કોઈ કેમેરોની જરૂર નહીં પડે તેવું રીઝલ્ટ મળશે તમને
Motorola Edge 60 Ultra RAM & ROM Price
મોટારોલા મોબાઈલના ત્રણ અલગ અલગ મોબાઈલ લોન્ચ કરવામાં આવ્યા છે 8GB રેમ 128જીબી ઇન્ટરનલ 12GB રેમ 256જીબી ઇન્ટરનલ અને 12GB રેમ 512 જીબી ઇન્ટરનલ મેમરી.
Motorola Edge 60 Ultra Camera
મોબાઇલમાં કેમેરા ની વાત કરીએ તો 400MP કેમેરા સાથે તેને 32MP અને મેગાપિક્સલ સાથે આપવામાં આવશે અને તેની સાથે 12MP ટેલીફોટો કેમેરા પણ આપવામાં આવશે. રેકોર્ડિંગ કરી શકો છો અને 20X સુધી ઝૂમ પણ થશે.
Motorola Edge 60 Ultra Battery
Motorola Edge 60 Ultra મોબાઈલમાં બેટરીની વાત કરીએ તો 7400mAhની લાંબી બેટરી આવશે અને 120 વોટ પાવર મળશે જેનાથી સરળતાથી 50 મિનીટની અંદર ચાર્જિંગ થઈ જશે અને બેટરી ખૂબ જ ટકાવવા આવશે
Motorola Edge 60 Ultra Display
Motorola Edge 60 Ultra મોબાઇલ મોબાઇલ 6.72ઇંચ ડિસ્પ્લે આવશે અને 120Hz રિફ્રેશ રેટ થશે 1080×3220 પિક્સલ રેજોલ્યુશન સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આવશે અને તેની સાથે 820 પ્રોસેસર લાઈનેમિક સુધી આપવામાં આવશે
Motorola Edge 60 Ultra Launch And Price
આ મોબાઇલ ₹39999 થી ₹44999 કે વચ્ચે માં લોન્ચ કરવામાં આવી છે જાતા સતા છે પરંતુ જો આ ઑફર માં લેતે છે તો તમે ₹1000 થી ₹3000 ની ડિસ્કાઉંટ સાથે તમને ₹38999 થી ₹42999 સાથે EMI પે ₹12000 EMI સાથે માં તમને અથવા મોબાઈલ મળશે.