BDL Recruitment 2024: 10 પાસ માટે 117 જગ્યાઓ માટે ભરતી, હમણાં જ અરજી કરો

BDL Recruitment 2024: 10 પાસ માટે 117 જગ્યાઓ માટે ભરતી, હમણાં જ અરજી કરો 10મી પાસ નોકરી: જો તમે પણ ધોરણ 10 પાઠ છ અને નોકરી શોધમાં છો તો તમારા માટે આવી ગઈ છે ભારત ડાયનેમિક લિમિટેડ માં ભરતી 117 ટ્રેડ એપ્રેન્ટિસશિપ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. નોકરી મેળવવા માટે, રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ apprenticeshipindia.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તમારા માટે નવી સરકારી ભરતી આવી ગઈ છે તે ખૂબ જ સારા સમાચાર છે કુલ 117 જગ્યા ઉપર ભક્તિ કરવામાં આવશે તો તમે પણ રસ ધરાવતા હો અને નોકરી કરવા માંગતાઓ તો આ વેબસાઈટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઇન અરજી કરવાની તારીખ 28 ઓક્ટોબર 2024 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે 10 નવેમ્બર 2014 તો તમે વહેલી સર અરજી કરી શકો છો

કઈ જગ્યાઓ માટે કેટલી ભરતી કરવામાં આવી?

1. ફિટર- 35 પોસ્ટ્સ

2. ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકલ- 22 જગ્યાઓ

3. મિકેનિસ્ટ (C) – 8 પોસ્ટ્સ

4. મિકેનિસ્ટ (G) – 4 પોસ્ટ્સ

5. વેલ્ડર – 5 પોસ્ટ્સ

6. મિકેનિસ્ટ ડીઝલ – 2 જગ્યાઓ

7. ઇલેક્ટ્રિશિયન – 7 જગ્યાઓ

8. ટર્નર- 8 પોસ્ટ્સ

9. કોપા – 20 પોસ્ટ્સ

10. પ્લમ્બર- ​​1 પોસ્ટ

11. સુથાર – 1 પોસ્ટ

12. R&AC- 2 જગ્યાઓ

13. LACP- 2 પોસ્ટ્સ

અરજી કરવા માટે લાયકાત

ભારતીય ડાયનેમિક લિમિટેડ ભરતી માટે ઉમેદવારી ધોરણ 10 પાસ અને આઈ.ટી.આઈ કરેલ હોવું જોઈએ જે અરજી કરવા માંગે છે તેમની ઉંમર વર્ષ થી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ અનામત વર્ગ માટે જે ઉમેદવારો છે તેમને ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે

તમે જણાવી દઈએ કે આ ફરતી કોઈ પણ પરીક્ષા વગર લેવામાં આવશે ને તે ઉમેદવારો ભરતી માટે લાગતો ગણવામાં આવશે શૈક્ષણિક લાયકાત યોગ્યતા અને બીજી અરજી કરવાની વધુ માહિતી તમે સતાપર સૂચના પ્રમાણે જાણી શકો છો અને વધુ માહિતી માટે તમે ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો

ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) ટ્રેડ એપ્રેન્ટિસશિપ પોસ્ટ ભરતી સત્તાવાર સૂચના

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો