200MP કેમેરા અને 6500mAh બેટરી સાથે વનપ્લસ નવો લુક પ્રીમિયમ ફોન આવી ગયો

Oneplus Ace Racing

200MP કેમેરા અને 6500mAh બેટરી સાથે વનપ્લસ નવો લુક પ્રીમિયમ ફોન આવી ગયો 200 મેગાપિક્સલ કેમેરાવાળો OnePlus નો નવો 5G ફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે OnePlus દ્વારા આ નવા 5G ફોનમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવેલ છે તમે જાણી શકો છો Oneplus Ace Racing

ડિસ્પ્લે

Oneplus ફોન ની ડિસ્પ્લે ની વાત કરીએ તો સૌથી સારું ડિસ્પ્લે આવશે જેનું રિઝોલ્યુશન 1080 × છે. 2412 પિક્સેલ્સ જેનો રિફ્રેશ રેટ 144Hz પણ છે.

કેમેરા

Oneplus મોબાઈલ નો કેમેરો એ સૌથી મજબૂત આવશે અને 280 મેગા પિક્સલ કેમેરો આવશે 5g ફોનની સાથે ખૂબ જ એચડી ફોટા આવશે 28 મેગા પિક્ચર અને 10 મેઘા પિક્ચર કેમેરા આપવામાં આવશે જે તમે એચડી ગુણવંતાની સાથે સારો ઝુમ પણ કરી શકો છો

બેટરી

Oneplus ફોન ની બેટરી એ સૌથી સારી આવશે કારણ કે આ ફોનની બેટરી સુવિધા એ 6,500 એમ જ બેટરી આપવામાં આવે છે અને ચાર્જિંગ પણ ખૂબ જ ઝડપી થઈ જાય છે 144 વોલ્ટ નું ફાસ્ટ ચાર્જિંગ આવશે જેનાથી 30 મિનિટની અંદર તમારી બેટરી ફૂલ થઈ જશે

Oneplus મોબાઈલ મેમરી

મેમરીની વાત કરીએ તો તમને 256GB મેમરી પણ આપવામાં આવશે અને તેની સાથે તમને 8GB રેમ પણ આપવામાં આવશે.

Oneplus મોબાઈલ કિંમત અને ફીચર્સ

નવા વન પીસ મોબાઈલ ની કિંમત જાહેરાત કરવામાં આવી નથી તો અમે તમને જણાવી દઈશું કે એટલે કિંમતમાં મળે છે અને કેવા કેવા પિક્ચર જોવા મળે છે આ મોબાઈલ 2025 સુધીમાં આવી જશે

Join WhatsApp

Join Now

Leave a Comment