Oppo Find X8 5G: માર્કેટમાં નવા ફોન લોન્ચ થઈ ચૂક્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જેવા ઘણા બધા ફીચર્સ ધરાવતા મોબાઈલ તમને જોવા મળશે પરંતુ આજે અમે તમને માત્ર ₹7,000 ના ડિસ્કાઉન્ટ સાથે મળતો ધમાકેદાર એઆઈ ફ્યુચર્સ ધરાવતો oppo નો મોબાઇલ વિશે જણાવીશું આ ફોનને તમે ઓનલાઈન flipkart amazon જેવા પ્લેટફોર્મ પર ખરીદો છો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે અને ઓફર વિશે વિગતવાર તમે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી જાણી શકશો ચાલો તમને આ સ્માર્ટ ફોનના ઓફર વિશે વિગતવાર જણાવીએ આ ફોનને ખરીદતા જ તમને 7000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ કેવી રીતે મળી શકે છે અને આ Oppo Find X8 5G ફોનમાં કેવા ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે
Oppo Find X8 5G સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ ઓફર
ઓપો ના હાથ સ્માર્ટફોનમાં તમને જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તમે ઓફર સાથે આ ફોનને કરી દો છો તો સસ્તા ભાવમાં તમે સરળતાથી આ ફોન ઉપલબ્ધ થઈ જશે શક્તિશાળી અને જબરદસ્ત કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે સાથે જ મીડિયા ટેક ડાયનામિત 94000 પ્રોસેસર સાથે ખૂબ જ અદભુત મોબાઈલ છે આરટીપીસીએલ ઇન્ટેલિજન્ટ જેવા ફ્યુચર્સ પણ આપવામાં આવ્યા છે અને 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે આ ફોન પર 7000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ સાથે 8000 રૂપિયા સુધીના એક્સચેન્જ બોનસ સાથે પણ તમે આ ફોનને ખરીદી શકો છો
આ રીતે ડિસ્કાઉન્ટ સાથે સ્માર્ટફોનને ખરીદો
Oppo ના પ્રીમિયમ લુક ડિવાઇસને ખરીદવા માટે ડિસ્કાઉન્ટ ઓફર વિશે વાત કરીએ તો flipkart પર 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 69,999 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે લિસ્ટેડ છે. સાથે જ 6,999 નું ડિસ્કાઉન્ટ નો લાભ પણ ઉઠાવી શકો છો flipkart ના માધ્યમથી ખરીદવા પર અને અન્ય નેટબેન્કિંગ અથવા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ માધ્યમથી ખરીદવા પર 7000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે
આ સ્માર્ટ ફોનને 8000 રૂપિયાના રિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો જુના ફોનમાં એક્સચેન્જ ઓફર સાથે મહત્તમ 46,150 સુધીમાં એક્સચેન્જ બોનસ મેળવી શકો છો સાથે જ આ ફોનને તમારા મનપસંદ રંગમાં પણ કરી શકો છો હાલ આ ફોન ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે