Realme 14X 5G : ભારતીય બજારમાં લોન્ચ થશે ધમાકેદાર 6000mAh મોટી બેટરી સાથે સ્માર્ટફોન!

Realme 14x 5G Launch Date in India

Realme 14X 5G : ભારતીય માર્કેટમાં નવો Realme 14x 5G સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે  આ સ્માર્ટફોનમાં જોવા મળશે અદભુત ફીચર્સ હાલમાં જ આ ફોન ખૂબ જ ચર્ચામાં છે અને આ સ્માર્ટફોનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ ફોન તમને ત્રણ કલરમાં ઉપલબ્ધ થઈ જશે અને flipkart પર ઉપલબ્ધ ખૂબ જ જલ્દી થઈ જશે જેને તમે ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો   Realme 14X 5Gમાં મોટી 6000mAh બેટરી  આપવામાં આવી છે સાથે જ અન્ય ઘણા બધા અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે

Realme 14x 5G સ્પેસિફિકેશન અને કિંમત

 હાલમાં જ આ ફોનના સ્પેસિફિકેશન અને ફીચર્સની માહિતી સામે આવી છે વધુમાં જણાવી દઈએ તો Realme 14X 5G દેશમાં 18 ડિસેમ્બરે લોન્ચ  થવા જઈ રહ્યો છે  આ સ્માર્ટ ફોનમાં ડિસ્પ્લે ફીચર્સ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યા છે   ડિસ્પ્લે ફીચર્સની વાત કરીએ તો હેન્ડસેટમાં 6.67 ઇંચ HD+ IPS LCD ડિસ્પ્લે  આપવામાં આવી છે સ્ટોરેજ પણ ખુબ જ અદભુત આપવામાં આવ્યું છે

આ સ્માર્ટફોનમાં છ જીબી રેમ અને 128 gb સ્ટોરેજ આપવામાં આવ્યું છે આ સાથે જ 8gb રેમ અને 128 gb સ્ટોરેજ અને 8gb રેમ અને ચોરસ જેવા ફીચર્સ પણ આ ફોનમાં જોવા મળશે બેટરી બેકઅપ ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત છે બેટરીની વાત કરીએ તો ફોનમાં 6000mAhની મોટી બેટરી  આપવામાં આવી છે જે લાંબો સમય સુધી ચાલે છે અને લાંબો સમય સુધી ટકાઉ બેટરી આપવામાં આવી છે

હવે તમને આ ફોનના ફીચર્સ વિશે જાણ્યા બાદ કિંમત વિશે પણ જણાવી દઈએ. જૂના Realme 12x 5G ની તુલનામાં, Realme 14x 5G   સ્માર્ટફોનમાં અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે આ ફોનની કિંમત 11,999 ની આસપાસ હશે તેવી માહિતી અહેવાલોના માધ્યમથી મળી રહી છે

Join WhatsApp

Join Now

Leave a Comment