120W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realmeનો પાવરફુલ સ્માર્ટફોન 3000 ના ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો

Realme GT 6T 5G: માર્કેટમાં આમ તો ઘણા બધા ફોન લોન્ચ થઇ રહ્યા છે વર્ષ 2025 માં 25,000 થી માંડીને 30 હજાર રૂપિયાની રેન્જ પણ ઘણા બધા અદભૂત મોબાઈલ લોન્ચ થયા છે પરંતુ હાલમાં જ રીયલમીનો એક ફોન જેમાં જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે એમેઝોન ઇન્ડિયા પર બમ્પર ડિસ્કાઉન્ટ સાથે આપણને તમે ખરીદી શકો છો આ ફોનના મોડલની વાત કરીએ તો Realme GT 6T 5G જે જેમાં અદભુત ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો છે સાથે છે ફોનની સ્ટોરેજ ની વાત કરીએ તો 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોનના વેરિઅન્ટની કિંમત 28,998 રૂપિયા છે. આ ફોનને જો તમે ખરીદો છો તો 3000 રૂપિયા સુધીના કોઈપણ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો ચાલો તમને આ ફોનમાં ઓફર વિશે વિગતવાર માહિતી આપીએ 

Realme GT 6T 5G સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ

આ ફોનને ડિસ્કાઉન્ટ ઉપર વિશે વાત કરીએ તો આ ફોનની કિંમત 22,800 રૂપિયા સુધી ઘટી ગઈ છે ₹1,000 સુધીના ડિસ્કાઉન્ટ સાથે તમે ખરીદી શકો છો એક્સચેન્જ ઓફર ની વાત કરીએ તો આ ફોનમાં વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે જુના ફોનની કિંમતની સરખામણી આપવાનું તમે સસ્તી કિંમતમાં ખરીદી શકો છો

Realme GT 6T 5G સ્માર્ટફોનની ખાસિયત

આ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સ અને ખાસિયત ખૂબ જ શાનદાર છે સૌથી પહેલા ડિસ્પ્લે ફીચર્સની વાત કરીએ તો 6.78-ઇંચ LTPO AMOLED ડિસ્પ્લે આપી રહી છે. ફોનમાં આપવામાં આવેલ આ ડિસ્પ્લે 6000 nits ના પીક બ્રાઇટનેસ લેવલ અને 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સિવાય સ્ટોરેજની વાત કરીએ તો સ્ટોરેજ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યું છે જેમ કે 12GB સુધીની RAM અને 512GB સુધીની UFS 4.0 સ્ટોરેજ સાથે આવે છે. અમરા ફીચર્સ પણ ખૂબ જ અદભુત છે કેમરા ફીચર્સ ની વાત કરીએ તો કંપની આ ફોનમાં LED ફ્લેશ સાથે 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા આપવામાં આવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment