Redmi 14C 5G : ભારતીય માર્કેટમાં લોન્ચ થશે રેડમીનો સૌથી સસ્તો મોબાઇલ,જાણો ફીચર્સ

Redmi 14C 5G : Redmi નો નવો ફોન 6 જાન્યુઆરીએ લોન્ચ થવાનો છે flipkart તેમજ અન્ય ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર આ ફોનને સસ્તી કિંમતમાં ખરીદી શકાય છે હાલમાં જ આ ફોનની ઓફિસિયલ લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી છે ફોનમાં ફીચર્સ ખૂબ જ શાનદાર છે ખાસિયત પણ ખૂબ જ અદભુત છે જો તમે પણ આ ફોન ખરીદવા માંગો છો તો આજે અમે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી  સમગ્ર વિગતો વિશે વિગતવાર જણાવીશું સાથે જ ઓફર વિશે પણ જણાવ્યું હતું અને આ ફોનના સેટમેટ વિશે વધુ વિગતો તમે વાંચી શકો છો 

Redmi 14C 5G સ્માર્ટફોનના ફીચર્સ 

Redmi 14C 5G પ્રીમિયમ સ્ટારલાઇટ ડિઝાઇન સાથે સ્માર્ટફોન લોન્ચ થવા માટે તૈયાર છે આ સ્માર્ટફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે વિગતવાર માહિતી આપીએ તો સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.88-ઇંચ HD+ ડિસ્પ્લે હશે. Redmi 14C 5G એ TÜV Rhineland પ્રમાણપત્ર અને સેગમેન્ટના આંખ-આરામ ડિસ્પ્લે   સાથે લોન્ચ થવાનો છે સાથે જ આ ફોનમાં અલગ-અલગ ફીચર્સ પણ  આપવામાં આવ્યા છે કેમેરાની વાત કરીએ તો 50MP પ્રાઈમરી કેમેરા  આ સિવાય ફાસ્ટ ચાર્જિંગ માટે 18W વાયર્ડ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5160mAh બેટરી  આપવામાં આવી છે 

Redmi 14C 5G ની કિંમત

હવે તમને આ ફોનના વેરિયત પ્રમાણે કિંમતની માહિતી આપી હતી  Redmi 14C 5G ની કિંમત રૂ. 13,999 સાથે આવવાની ધારણા છે, જ્યારે 4GB/128GB સ્ટોરેજ મોડલની કિંમત રૂ. 10,999 અથવા રૂ. 11,999 હશે. આ ફોન Mi.com, Flipkart અને Amazon પર . તમે આ ફોનને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો જેમાં તમને ઓછી કિંમતમાં પણ આ ફોન તમને ઉપલબ્ધ થઈ જશે

Join WhatsApp

Join Now

Leave a Comment