Samsung Galaxy S24 Ultra : સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા સ્માર્ટફોન ઓનલાઇન ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે જો તમે પણ ફોન કરી દો આ માંગતા હોય 2025 માં ઘણા બધા એવા મોડલ છે જેમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે આ મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જો તમે પણ ખરીદવામાં માંગતા હોય તો સૌથી પહેલા આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે પણ જાણું ખૂબ જ જરૂરી છે ચલો તમને આ ફોનના ડિસ્કાઉન્ટ ઓફર વિશે જણાવ્યું અને સ્પેસિફિકેશન અને ખાસિયત વિશે પણ જણાવી
ભારતમાં સેમસંગે પોતાના નવા સ્માર્ટફોન મોડલ લોન્ચ કર્યા છે જેમાંથી હાલમાં આ ફોન ખૂબ જ ચર્ચામાં છે અને ખૂબ જ શાનદાર મોબાઇલ હાલમાં છે ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો છે આપોને ખરીદતા પહેલા ઓફર વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે ઓફર સાથે તમે વધારે પૈસાની બચત સાથે તમે ફોનને ખરીદી શકો છો.આ ફોનની મૂળ કિંમતની વાત કરીએ તો વેરિએન્ટ પ્રમાણે ફોનની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે એટલે કે 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂ. 1,29,999 માં લોન્ચ કર્યો છે આ ફોન ડિસ્કાઉન્ટ સાથે ખરીદવા માંગો છો તો ૩૦ હજાર રૂપિયાથી પણ વધુનું ડિસ્કાઉન્ટ ઉપર આપવાનું વેચાઈ રહ્યો છે ડિસ્કાઉન્ટ વિશે વિગતવાર વિગતો તમે નીચે વાંચી શકો છો
સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા પર બમ્પર ડિસ્કાઉન્ટ
ગયા વર્ષે આ ફોન લોન્ચ થયો હતો ત્યારે તેમની કિંમત ખૂબ જ વધારે હતી આ સ્માર્ટફોન રૂ. 1,29,999 માં લોન્ચ કર્યો હતો આ સાથે જ આ ફોનની કિંમત ડિસ્કાઉન્ટ સાથે વાત કરીએ તો 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ હાલમાં એમેઝોન પર 30,056 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો આ સિવાય આ ફોન નિયમો અનુસાર 99,943 રૂપિયામાં લિસ્ટ છે
આ ફોનને ₹3,000 નું ડિસ્કાઉન્ટ સાથે તમે એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખરીદી શકો છો આ સાથે જ ઓનલાઇન icici bank ક્રેડિટ કાર્ડના માધ્યમથી પણ તમે ફોનની ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો ડિસ્કાઉન્ટ સાથે ખરીદવા માટે તમે ઓનલાઇન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો