Samsung Galaxy S24 Ultra : સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રાની કિંમત ખૂબ જ વધારે હોય છે પરંતુ જો તમે આ ફોનને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલમાં આ ફોનની કિંમત સાવ ઘટી ગઈ છે આ ફોનને ઓફર સાથે ખરીદવા પર ઘણા બધા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો આ ગેલેક્સી મોબાઇલની ઘણી બધી સિરીઝ પણ લોન્ચ કરવામાં આવી છે જેમ કે S25, S25+, S25 અલ્ટ્રા અને કદાચ S25 જેવા મોડલ અગાઉ લોન્ચ કરી દીધા છે પરંતુ જો તમે આ મોડલને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છું તો હાલમાં ફોનની કિંમત સાવ ઘટી ગઈ છે ચલો તમને આ ફોનની ઓફર વિશે વિગતવાર માહિતી આપીએ
Samsung Galaxy S24 Ultra
આ ફોનમાં ડિસ્કાઉન્ટ ઓફર સાથે તમે ઓછી કિંમતમાં ખરીદી શકો છો સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રાને એમેઝોન પર ઓછી કિંમતમાં ખરીદવાનો મોકો છે જેમાં તમને ભારે ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહ્યું છે અને ઘણા બધા ઓફર સાથે તમે આ ફોનને ખરીદી શકો છો ખાસિયત પણ ખૂબ જ શાનદાર છે 2025 માં ઘણા મોંઘા મોબાઈલ છે જેમની કિંમત ઘટી ગઈ છે જેમાંથી આ એક ફોન પણ સામેલ છે આ ફોનના ફીચર્સ કેમેરા ક્વોલિટી અને બેટરી બેકઅપ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યું છે samsung નો ટોપ મોડલ માનવામાં આવતું. આ મોડલની કિંમત હાલ ડિસ્કાઉન્ટ ઓફર સાથે ઘટી ગઈ છે
સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા ઓફર
આ ફોનને તમે એક્સચેન્જ સાથે ખરીદો છો તો તમને ઘણો બધો ફાયદો પણ થઈ શકે છે સાથે જ EMI પર ખરીદવા પર 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ના માધ્યમથી પણ તમે આ ફોનને ખરીદો છો તો ભારે ફાયદો થઈ શકે છે વધુમાં જણાવી દઈએ તો તમને સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રાનું બેઝ વેરિઅન્ટ ફક્ત 94,999 રૂપિયામાં મળશે. આ કિંમત ઓફર સાથેની કિંમત છે આમ તો આ ફોનની મૂળ કિંમતની વાત કરીએ તો ભારતમાં 1,34,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો