મિત્રો આજે અદભુત તમારા માટે vivo નો શાનદાર ફોન લઈને આવી રહ્યા છે અને જાણી લો આ મોબાઇલની કિંમત અને કયા કયા ફિચર મળશે 32 મેગાપિક્સલ કેમેરો આવશે જે જોરદાર એચડી ફોટા પડશે અને વીડિયો કોલેટી પ્રાઇમ મળશે vivo v26 pro features
Vivo મોબાઈલ ની ડિસ્પ્લે ની વાત કરીએ તો
- Vivo મોબાઈલ ની અંદર ડિસ્પ્લે આવશે 567 ઇંચની ડિસ્પ્લે આવશે જેમાં પ્રીમિયમ ક્વોલીટી તમને વિડીયો દેખવા મળશે
Vivo ફોન કેમેરા
- Vivo ફોન નો ઉત્તમ કેમેરો જે ત્રણ કેમેરા સેટ આપવામાં આવશે જેમાં તમને 64 મેગા પિક્ચર જેનાથી તમે વધુમાં વધુ ઝૂમ કરી શકો છો આ મોબાઇલમાં સૌથી સારામાં સારી સેલ્ફી અને વીડિયો કોલિંગ વાત આવશે જેમાં 32 મેગા પીચર ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે જેનાથી તમારી સેલ્ફી ખૂબ જ એચડી આવશે
Vivo ફોન બેટરી
- ફોનની અંદર બેટરી આવશે 48 એમએચ પાવરફુલ બેટરી જેનાથી તમે ગમે એમ ગેમ રમી શકો છો અને બે દિવસ બેટરી ટકશે અને ગેરંટી આખો દિવસ સરળતાથી ચાલે એવી ફાસ્ટ બેટરી આવશે જેનાથી તમે ફાસ્ટ ચાર્જિંગ આવશે જેમાં 63 વોટ સપોર્ટ કરશે જે તમારો 20 મિનિટમાં ફોન ચાર્જિંગ થઈ જશે
Vivo ફોનની રેમ અને રોમ ની વાત કરીએ
- જો ફોનની અંદર તમને 12 gb જેમ આપવામાં આવશે તેની સાથે 256 જીબી મેમરી આપવામાં આવશે જેનાથી તમે વિડિયો ફોટો વધુ રાખી શકો છો