Vivo X200 Ultra લોન્ચ થતા પહેલા જ 6000mAh બેટરી સાથેના ફીચર્સ થયા લિંક્સ

Vivo X200 Ultra: છેલ્લા ઘણા સમયથી Vivoના ફોનના સ્પેસિફિકેશન લિંક થયા છે ઘણા સમયથી ચર્ચામાંથી આ ફોનના ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આજે મેં તમને આ ફોનના વિશે વિગતવાર માહિતી આપીશું સાથે જ આપ સૌને આ ફોનની ઘણી બધી માહિતી લિંક થઈ છે ફીચર્સ અને સ્પેસિફિક હશે ને ત્યાં અંગે પણ જણાવીશું વધુમાં ફોન વિશે જણાવી દઈએ તો મીડિયા અહેવાલ મુજબ Vivo X200 Ultraમાં 6.82-ઇંચ 2K રિઝોલ્યુશન ડિસ્પ્લે અને Snapdragon 8 Elite ચિપસેટ સાથે બેટરી ફીચર્સ પણ લિંક થયા છે આ ફોનમાં ટ્રિપલ કેમેરા આપવામાં આવે છે આ સાથે છે 90W વાયર્ડ અને 50W વાયરલેસ સપોર્ટ સાથે 6000mAh બેટરી આપવામાં આવી છે

Vivo X200 Ultra સ્માર્ટફોનના લિંક ડિઝાઇન

હાલમાં જે વિગતો આ ફોનની સામે આવી છે તે મુજબ ટીપસ્ટર જોની એન્યુઅલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું તેમને જણાવ્યું હતું કે આ ફોનમાં વિશાળ કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યો છે સાથે જ ઘણા બધા અદભુત ફીચર્સ પણ આ ફોનની અંદર જોવા મળશે ખાસિયતની વાત કરીએ તો ખાસિયત પણ ખૂબ જ સુંદર અને અદભુત છે ડિસ્પ્લે આકર્ષક આપવામાં આવી છે p

Vivo X200 Ultra સ્માર્ટફોનના ફીચર્સ 

 

હવે તમને આ ફોનના લિંક થયેલા ફીચર્સ વિશે વિગતવાર જાણીએ તો સૌથી પહેલા ડિસ્પ્લે ફીચર્સની વાત કરીએ તો ડિસ્પ્લે ખૂબ જ આકર્ષક છે અને ખૂબ જ શાનદાર છે Vivo X200 Ultra 6.82-ઇંચ 2K OLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને 5000 nits પીક બ્રાઇટનેસ સાથેની ડિસ્પ્લે આપવામાં આવી છે સ્ટોરેજની વાત કરીએ તો 24GB LPDDR5X RAM અને 2TB UFS 4.0 સ્ટોરેજ આપવામાં આવ્યું છે ફોટોગ્રાફી વિશે વાત કરીએ તો, Vivo. સેલ્ફી અને વીડિયો ચેટ્સ માટે, તેમાં 50-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે

 

Join WhatsApp

Join Now

Leave a Comment