Vivo Y300i Smartphone: Vivo નો સ્માર્ટફોન અગાઉ પણ ઘણા બધા મોડલ લોન્ચ થઈ ચૂક્યા છે પરંતુ હાલમાં જે મોડલ ચર્ચામાં છે તે મોડલ Vivo Y300i સ્માર્ટફોન છે જે ટૂંક સમયમાં જ લોન્ચ થવાની તૈયારીમાં છે પરંતુ લોન્ચ થતાં પહેલાં જ સ્માર્ટફોને આકર્ષક જમાવ્યું છે કારણ કે ટૂંક સમયમાં જ આ ફોન માર્કેટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે આ ફોન દેખવામાં પણ ખૂબ જ શાનદાર અને અદભુત ફીચર સાથે છે ઘણા બધા એવા પણ ગ્રાહકો છે જે આ ફોનને ખરીદવાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી મહત્વની અપડેટ અમે તમને જણાવીશું કારણકે આ ફોન ટૂંક સમયમાં જ લોન્ચ થશે આ ફોનની લોન્ચિંગ તારીખ અને અન્ય વિગતો પણ તમે વાંચી શકો છો
Vivo Y300i Smartphone લોન્ચ તારીખ
આ સ્માર્ટફોન ટૂંક સમયમાં જ લોન્ચ થશે તેની પહેલાં 14 માર્ચે ચીનમાં ફોન લોન્ચ થશે ત્યારબાદ અન્ય દેશોમાં પણ આ ફોન લોન્ચ થાય તેવી શક્યતાઓ છે આ ફોન અદભુત ગોળાકાર કેમેરા મોડ્યુલમાં લોન્ચ કરવામાં આવશે આ ફોનમાં ઓલ-રાઉન્ડ એન્ટી-ફોલ ડાયમંડ શિલ્ડ ગ્લાસ જેવા અદભુત ફીચર્સ પણ અને અદભુત બેટરી સાથે ઉપલબ્ધ થશે નીચે આ ફોનના ફીચર્સ વિશે પણ તમે વિગતો મેળવી શકો છો
Vivo Y300i Smartphone સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોનમાં આપવામાં આવેલા સ્પેસિફિકેશન અને ફીચર્સ ખૂબ જ સુંદર અને ખૂબ જ અદભુત છે હાલમાં જે ફીચર્સ અને સ્પેસિફિકેશન સામે આવ્યા છે તેના વિશે વિગતો જણાવ્યું હતું સૌથી પહેલા ડિસ્પ્લેની વાત કરીએ તો Vivo Y300i સ્માર્ટફોનમાં 6.68-ઇંચ HD+ ડિસ્પ્લે હશે. આ પહેલા Vivo Y200i સ્માર્ટફોનમાં FHD+ ડિસ્પ્લે આપવામાં આવી હતી. આ સિવાય અન્ય ફિચર્સ પણ આપવામાં આવ્યા છે આપવાના સ્ટોરેજની વાત કરીએ તો 12GB રેમ અને 512GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે