iphone 16, આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સ પર ભારે ડિસ્કાઉન્ટ! 30,000 રૂપિયા સુધીની બચત, જાણો ક્યાં અને કેવી રીતે મળશે આ ઓફર

iphone 16 discount offer

જો તમે લાંબા સમયથી iPhone 16, iPhone 16 Pro કે iPhone 16 Pro Max લેવાની રાહ જોઈ રહ્યાં છો તો હવે તક ચૂકી ન જશો. કારણ કે તમને મળી રહી છે પહેલી વખત એટલી મોટી છૂટ કે તમે આશ્ચર્યચકિત થઇ જશો – 30,000 રૂપિયાનું ઓફર iphone 16 discount offer

આઇફોન 16, આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સ પર ભારે ડિસ્કાઉન્ટ! 30,000 રૂપિયા સુધીની બચત, જાણો ક્યાં અને કેવી રીતે મળશે આ ઓફર iphone 16 discount offer

ઍપલ આઇફોન 16 ડિસ્કાઉન્ટ: iphone 16 discount offer

આઇફોન 16 પ્રાઇસ કટ: ઍપલના સ્માર્ટફોન્સ દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે, અને હવે ચીનના ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર આઇફોન 16 સિરીઝ પર 2530 યુઆન (લગભગ 30,000 રૂપિયા) સુધીની ભારી છૂટ આપવામાં આવી રહી છે. જો તમે આઇફોન 17ના લોન્ચની રાહ જોતા હોવ તો, આઇફોન 16, આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સને ડિસ્કાઉન્ટેડ ભાવે ખરીદવાનો આ સાચો સમય છે!

વીવોનો લોન્ચ Vivo V50 Elite Edition મળશે 6000mAh બેટરી અને સાથે છે રૂ.1900ના ઈયરબડ્સ એકદમ ફ્રી!

શા માટે આવી રહી છે આઇફોન પર ભારી ડિસ્કાઉન્ટ?

ઍપલનું ચીન બજારમાં સેલ પહેલી ત્રિમાસિકમાં ઘટી ગયું હતું. હવે, 18 જૂનના ‘618’ શોપિંગ ફેસ્ટિવલ પહેલાં, ચીનના ઑનલાઇન રિટેલર્સ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આઇફોન્સ પર ભારી ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

કેટલી છે આઇફોન 16 સિરીઝની નવી કિંમત?

આઇફોન 16 પ્રો (128GB) – JD.com પર 5,469 યુઆન (લગભગ 65,000 રૂપિયા)માં ઉપલબ્ધ, જ્યારે ઍપલની ઑફિસિયલ વેબસાઇટ પર તે 7,999 યુઆન (લગભગ 95,000 રૂપિયા)માં છે. 30,000 રૂપિયા સુધીની બચત!

આઇફોન 16 (256GB) – 6,999 યુઆન (લગભગ 83,000 રૂપિયા)ના બદલે માત્ર 5,469 યુઆન (લગભગ 65,000 રૂપિયા)માં! 18,000 રૂપિયા સુધીની છૂટ!

આઇફોન 16 પ્રો (128GB) – Alibaba પર 5,499 યુઆન (લગભગ 65,300 રૂપિયા)માં, જે ઍપલના ઑફિસિયલ ભાવ કરતાં 2,500 યુઆન (30,000 રૂપિયા) સસ્તું છે!

શા માટે મળી રહી છે આવી ઓફર ?

Appleના બીજા સૌથી મોટા માર્કેટ ચીનમાં, વર્ષના પહેલા ક્વાર્ટરમાં વેચાણ ઘટ્યું હતું. તેથી જૂન 18ના ‘618’ શોપિંગ ફેસ્ટિવલ પહેલા ગ્રાહકોને આકર્ષવા માટે કંપની આ પ્રકારના ઓફર્સ લાવી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment