જૂનાગઢમાં 20 વર્ષીય લક્ષ્મી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી, વિડિઓ સાંભળી ભલભલાનું કાળજું કંપી જશે

20-year-old Lakshmi committed suicide by hanging herself in Junagadh

જૂનાગઢમાં 20 વર્ષીય યુવતીએ ટુકાવ્યું જીવન, વ્યથા સાંભળી ભલભલાનું કાળજું કંપી જશે 20-year-old Lakshmi committed suicide by hanging herself in Junagadh

જૂનાગઢમાં 20 વર્ષીય લક્ષ્મી વેગડા પ્રાઇવેટ જોબ કરતી હતી અને પરિવારમાં માતા-પિતા અને ભાઈ સાથે રહેતી હતી. ત્યારે આ લક્ષ્મી વેગડાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, તેણે મરતાં પહેલાં જિંદગીનો છેલ્લો વીડિયો બનાવ્યો હતો. જેમાં ભીની આંખે જણાવ્યું કે, મમ્મી, તું તારું ધ્યાન રાખજે અને ભાઈ ભાવિન તું મમ્મીને સાચવજે, મને નાના-નાની, મમ્મી-પપ્પા ખૂબ સારાં મળ્યાં છે પરંતુ હું જાઉં છું કારણ કે હું અંદરો અંદર જ ઘૂંટાઉ છું. હું આ પગલું મારી જાતે ભરું છું. ભલભલાનું કાળજું કંપી જાય તેવો જિંદગીનો છેલ્લો વીડિયો બનાવી યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું.

કોઈ પણ હોય જીવન મા હિંમત ના હરાય એક વાર ખોટા વિચાર કરો એટલે હિંમત હારી જવાય નારી સુરક્ષા છે પોલીસ મા પણ મહિલા હોય છે જિંદગી મા એક એવો વ્યક્તિ હોય કે આપણને સાચો રસ્તો બતાવે ભગવાન નામ લ્યો યોગા કરો રમત ગમત મા ભાગ લ્યો કોઈ દિવસ નેગેટિવ વિચાર નહીં કરવા ના નકર દુનિયા જીવા નહીં દે

વિડિઓ અહીં જોવો 

Join WhatsApp

Join Now

Leave a Comment