8th Pay Commission:કેન્દ્રીય કર્મચારીઓને મોજે-દરિયા , 2.86 ફિટમેન્ટ ફેક્ટર મળી શકે છે… પગારમાં થશે આટલો વધારો. કેન્દ્રીય કર્મચારીઓને કેન્સર માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવી રહ્યા છે કે આઠમાં પગાર પંચ સુધારામાં તેમને ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માર્ક કરવામાં આવી છે જેના કારણે તેમના પગારમાં વધારો થઈ શકે છે તો પગાર 17,990 થી વધીને વધીને 51,451 રૂપિયા થઈ શકે છે 8th Pay Commission Central employees salary will increase
મોંઘવારીને ધ્યાનમાં રાખીને ભારત સરકાર માટે 8 મુ પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરવાની માગણી કરી છે , 7 મુ પગાર પંચ ભલામણ માટે ટ્રીટમેન્ટ ફેક્ટર વધારીને 2.57 ની ભલામણ કરી હતી તો તે ભલામણ ને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી અને કર્મચારીઓને પગાર 7000 રૂપિયા વધારીને 17,900 કરવામાં આવ્યો હતો , જો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર વધી જાય તો સરકારી કર્મચારીને પગાર 17,990 થી વધીને 51,491 રૂપિયા થઈ શકે છે લઘુત્તમ પગાર વધીને 34,000-35,000 રૂપિયા થશે. આવા સમાચાર પર શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે આ સમાચાર ખોટા છે.
ફિટમેન્ટ ફેક્ટર શું છે?
ફિટમેન્ટ ફેક્ટર એ ગુણાંક છે જેની મદદથી સરકાર પગાર અને પેન્શનમાં સુધારો કરે છે. તેના આધારે પગાર વધારો કરવામાં આવે છે. જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવાની ભલામણ કરવામાં આવી હતી. આ વખતે પણ સરકારને ફિટમેન્ટ ફેક્ટર વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે, જે ફુગાવાના વધતા દરને ધ્યાનમાં રાખીને યોગ્ય હોવાનું કહેવાય છે.
8 મુ પગાર પંચ ક્યારે બનશે?
8મા પગાર પંચને લઈને સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ, એવું માનવામાં આવે છે કે તેની રચના વર્ષ 2026માં થશે. તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચમાં મોટા સુધારાની અપેક્ષા રાખી રહ્યા છે.