Aadhar card mobile number check in Gujarati: આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક તો મિત્રો આજે તમને જ માહિતી આપીશું તો કે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કયો લીંક છે હાલમાં કેટલાય લોકોને એવી સમસ્યા છે કે ક્યાંક મામલતદારમાં કે સરકારી યોજના નો લાભ લેવા જતા હોય છે ત્યાં તેમને ખબર નહીં હોતી કે તેમનો ઓટીપી કયા નંબર પર જાય છે તે દરમિયાન તમારી ચેક કરી લેવું જોઈએ કે આધાર કાર્ડ માં કયો મોબાઈલ નંબર લીંક છે જો તમને ખબર હશે તો તમારે ક્યાં હેરાન થવું નહીં પડે તેના માટે સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે તો તમે ક્યારેય બેઠા પણ આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેક કરી શકો છો
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા માટે શું કરવું? Aadhar card mobile number check in Gujarati
મિત્રો તમારે પણ આધાર કાર્ડ માં કયો મોબાઈલ નંબર લીંક છે તેની ખબર નહીં હોય પણ આજે તમને સંપૂર્ણ માહિતી આપીશું કે આધાર કાર્ડ માં કયો નંબર ચાલુ છે અને આધારકાર્ડમાં નંબર ચેક કરવા માટે શું કરવું જેની સંપૂર્ણ વિગતવાર અમે નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે તો તમે પણ તમારા મોબાઇલમાં કયો નંબર લીંક છે તે ચેક કરવા માંગતા હો તો માહિતી જાણી શકો છો આધાર કાર્ડ મોબાઇલ નંબર બદલવો
આ વાંચો :
- ફ્રી સિલાઈ મશીન યોજના 2025 ફોર્મ, આ રીતે ભરો અને જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
- ગુજરાત સરકાર દ્વારા 20,000 ની સહાય આપવામાં આવે છે
Aadhar card mobile number check in Gujarati : આધાર કાર્ડ મોબાઇલ નંબર જોવા માટે પ્રક્રિયા:
- આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ હમણાં ખોલો UIDAI ની સત્તાવાર વેબસાઇટ ખોલ્યા પછી, તમારી ભાષા પસંદ કરો.
- પછી ત્યાં “My Aadhaar” વિકલ્પ પર ક્લિક કરો
- ત્યા જઈને “Aadhaar Services” માંથી “Verify an Aadhaar Number” પસંદ કરો
- પછી My Aadhaar વિભાગમાં “Aadhaar Services” પરથી “Verify an Aadhaar Number” વિકલ્પ પર ક્લિક કરો.
- નવા પેજ પર તમારું 12-અંકનું આધાર નંબર નાખો .
- પછી ત્યાં સિક્યુરિટી કોડ (CAPTCHA) દાખલ કરો.
- Aadhar card mobile number check એના પછી “Proceed and Verify Aadhaar” પર ક્લિક કરો
- તમારી માહિતી દાખલ કર્યા બાદ “Proceed and Verify Aadhaar” પર ક્લિક કરો.
- Aadhar card mobile number check આધાર સાથે લિંક થયેલી માહિતી પૂર્ણ થાય ત્યારે, જો મોબાઈલ નંબર લિંક હશે તો તેની માહિતી ખૂણામાં દેખાશે.
Important Link
Official Website Click Here Direct Lik Click Here Join Our Social Media Whatsapp Channel