Sadhan Sahay Yojana Gujarat 2024 :ગુજરાત સરકાર દ્વારા 20,000 ની સહાય આપવામાં આવે છે

Sadhan Sahay Yojana Gujarat 2024: સાધન સહાય યોજના 2024 ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સાધન સહાય યોજના 2024 ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દિવ્યાંગ નાગરિકો માટે રોજગાર લક્ષી સાધનોની સહાય પૂરી પાડવામાં આવશે. 13 નવેમ્બર 2024 થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને આ યોજનામાં અરજી કરવા માટે અંતિમ તારીખ 12 ડિસેમ્બર 2024 છે.

સાધન સહાય યોજના ઉદ્દેશ્ય: Sadhan Sahay Yojana Gujarat 2024 Objective:

ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલ સાધન સહાય યોજના અંતર્ગત અને પ્રકારના સાધનો માટે સહાય આપવામાં આવે છે જેનાથી રોજગાર પ્રાપ્ત થાય અને તેમનું જીવન ગુજરાત ચાલે રે તે માટે ગુજરાત સરકાર દ્વારા 20,000 ની સહાય આપવામાં આવે છે તે પાંચ વર્ષમાં એકવાર આપવામાં આવે છે

સાધન સહાય યોજના 2024 અરજી માટે લાયકાત: Sadhan Sahay Yojana Gujarat 2024 Eligibility:

જો તમે પણ ગુજરાતના રહેવાસી છો અને સાથે સહાય યોજના માટે ફોર્મ ભરવા ઈચ્છો છો તો તમારે ગુજરાતમાં રહેતા હોવા જોઈએ 40% અથવા વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ અરજદારની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ તે જ ઉમેદવાર સાથે સહાય યોજનામાં અરજી કરી શકશે

દિવ્યાંગોને મળશે રૂ. 20,000 ની સહાય અરજી માટે પ્રક્રિયા

સાધન સહાય યોજના 2024 મળવાપાત્ર સાધનો :Sadhan Sahay Yojana Online Form Gujarat 2024

  • કડીયાકામ
  • સેન્ટીંગ કામ
  • વાહન સર્વિસિંગ અને રિપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારી કામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
    ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડિંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી અને સુપડા બનાવટ
  • દૂધ-દહીં વેચાણ
  • માછલી વેચાણ
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ/ઠંડા પીણાં અને નાસ્તા વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રુની દીવેટ બનાવટ
  • મોબાઇલ રીપેરીંગ
  • હેર કટીંગ (વાળંદ કામ)

સાધન સહાય યોજના 2024 જરૂરી દસ્તાવેજો: Sadhan Sahay Yojana Gujarat 2024 Documents: 

  • આધાર કાર્ડ.
  • દિવ્યાંગતા ઓળખકાર્ડ.
  • 40% અથવા વધુ દિવ્યાંગતા દર્શાવતું સર્ટિફિકેટ (સિવિલ સર્જન દ્વારા).
  • શાળા છોડીયાનું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો દાખલો.
  • રહેઠાણ પુરાવા (વીજ બિલ, રેશનકાર્ડ, લાઇસન્સ, ચુંટણી કાર્ડ વગેરે).

સાધન સહાય યોજના 2024 અરજી પ્રક્રિયા :Sadhan Sahay Yojana Online Apply 2024

  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને તમારા મોબાઇલ, લેપટોપ અથવા પીસીમાં બ્રાઉઝર ખોલી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ઓપન કરો.
    નવી નોંધણી માટે “નવા યુઝર કૃપા કરીને નોંધણી કરો” પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન ફોર્મ ભરો અને તમારું નામ, લિંગ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, ઇમેઇલ આઈડી, જાતિ, મોબાઇલ નંબર અને પાસવર્ડ ટાઈપ કરો. -CAPTCHA ભરી “રજીસ્ટર” બટન પર ક્લિક કરો.
  • નોંધણી પછી તમને યુઝર આઈડી મળશે. લૉગિન રજીસ્ટ્રેશન કરેલ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી પોર્ટલમાં લૉગિન કરો.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો