Ahmedabad News: અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા 22 વાહનચાલકો સામે ફરિયાદ નોંધી

Ahmedabad News: અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે હવે કડક કાર્યવાહી હાથ ધરી છે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ટ્રાફિક પોલીસે  ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર  વાહન ચાલકો ને દંડ ફટ કરવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે ચલો તમને જણાવી હાલમાં જે અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસના કામગીરીને લઈને જે મહત્વની અપડેટ સામે આવી રહી છે તેના વિશે

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે રોંગ સાઈડમાં ચાલતા વાહન ચાલકોને દંડ ફટ કરવામાં આવી રહ્યો છે સાથે જ પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવતા અનેક વાહનોને ડીટેન પણ કર્યા છે અને ઝડપ્યા છે  રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સામે આવ્યા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસે એફઆઇઆર પણ નોંધી હતી

રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતા અનેક વાહન ચાલકો રંગ્યા હાથ ઝડપાયા હતા ટ્રાફિક પોલીસે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પણ સૂચનાઓ આપી હતી આ સાથે જ રોંગ સાહેબના વાહનના ચલાવવાની પણ અપીલ કરવામાં આવી હતી રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સામે અમદાવાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે આ સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

Join WhatsApp

Join Now

Leave a Comment