Ambala Patel Agahi : રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ક્યાંક બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે વેસ્ટન ડિસ્ટન્સ ના કારણે તાપમાન પણ ઊંચું જઈ રહ્યું છે હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ક્યાંક સવારમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે તો બપોર બાદ તાપમાન વધારે અનુભવાય રહ્યો છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી હતી તેમણે ડિસેમ્બર મહિનાને લઈને મહત્વની અપડેટ આપી હતી તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાવાના કારણે લઘુતમ તાપમાન નીચું જઈ શકે છે અને ઠંડીમાં પણ વધારો થઈ શકે છે ડિસેમ્બર મહિનાને લઈને મહત્વની આગાહી અંબાલાલ પટેલે શું કરે છે ચલો તમને વિગતવાર જણાવીએ
આવામાં નિષ્ણાંત અંબાલાલ પટેલ ની મહત્વની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં ફેકેલ વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું છે જેના કારણે તામિલનાડુમાં ભારે ભવન રહેવાની શક્યતાઓ છે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના સિસ્ટમને કારણે ચાર ડિસેમ્બરની આસપાસ મહારાષ્ટ્રમાં વરસાદ થાય તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી બીજી તરફ તેમણે એ પણ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે
વધુમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયા દરમિયાન રાજ્યમાં કોઈ શીતલ શહેરની સંભાવના નથી જેથી ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે સાથે જ 10 ડિસેમ્બર વચ્ચે લઘુતમ તાપમાન 16 ડીગ્રી વચ્ચે રહે તેવી શક્યતાઓ છે
તેમણે એ પણ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હજી પણ ઠંડીનો પારો વધુ ઊંચો જઈ શકે છે વધારે ઠંડી અનુભવાય તેવી શક્યતાઓ છે ડિસેમ્બરમાં વધારે ઠંડીનો અહેસાસ થશે દિવસના બપોર બાદ તાપમાનનો પારો નીચો હોવાના કારણે બેવડી ઋતુનો પણ અનુભવાય થાય તેવી શક્યતાઓ છે