Gujarat Bharti : સિનિયર ક્લાર્ક ભરતી કૌભાંડ હોવાનો યુવરાજસિંહ જાડેજાનો દાવો, જાણો સમગ્ર મામલો

Gujarat Bharti : રાજ્યમાં ફરી એકવાર ફરતી કૌભાંડના સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ  ફરી એકવાર ચર્ચામાં આવ્યા છીએ આપ સૌને જણાવી દઈએ દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની કોલેજમાં ભરતી મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે યુવરાજસિંહ જાડેજાએ વન સેવા મહાવિદ્યાલય બીઆરએસ માં ભરતી કોભાનો આરોપ મુકતા ચર્ચાનો માહોલ જામ્યો છે આપ સૌને જણાવી દઈએ તો સિનિયર ક્લાર્ક ની ભરતી માટે એક ઉમેદવારને કેવી રીતે પુરા ગુણ મળી  શક્યા છે તેના પર હવે યુવરાજસિંહ સવાલ ઉઠાવી રહ્યા છે જયદેવસિંહ પરમારના પરિણામ પર યુવરાજસિંહ જાડેજાએ હવે સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે આપ સૌને વધુમાં જણાવી દઈએ તો યુવરાજસિંહ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જયદીપસિંહ પરમાર પૂર્વક કોર્પોરેટર રાજેન્દ્રસિંહ ના પુત્ર છે ત્યારે ભ્રષ્ટાચારની નોકરી મેળવવાનું આ પ્રયાસ છે 

હાલમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો મીડિયા અહેવાલમાં આવે ફરીથી  ચર્ચામાં આવ્યા છે કારણ કે સિનિયર ક્લાર્ક ની ભરતી માટે એક ઉમેદવારને પૂરા ગુણ આપવામાં આવ્યા છે  જેથી તેમણે વાંધો ઉપાડવામાં આવ્યો છે યુવરાજસિંહ તસવીરો સાથે કેટલાક પુરાવો પણ રજૂ કર્યા છે તેમણે આપેલી માહિતી અનુસાર સિનલ પ્રાર્થના પદ માટે 63 લોકોને ઉમેદવારી કરી રહ્યા છે જેમાં 32 હાજર રહ્યા હતા જેમાં ઓએમઆર પદ્ધતિની પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ જયદીપસિંહના તમામ જવાબો સાચા પડ્યા હતા. દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે પેપરની જે આન્સર કી હતી તેમાં કેટલાક જવાબો ખોટા હતા પરંતુ જયદીપસિંહ તે તમામ  સવાલોના સાચા જવાબ આપ્યા છે

વધુમાં જણાવી દઈએ તો કોમ્પ્યુટર પ્રોફેશનલ ટેસ્ટ લેવાની હોય છે તે રદ કરવામાં આવી હતી તેવું પણ યુવરાજસિંહ નું કહેવું છે સાથે જ તેમણે એ પણ ખુલાસો કર્યો છે કે પુરાવાના આધારે તપાસની માંગ થવી જોઈએ અને આવી ભરતીને રોકવાના પ્રયાસ થવા જોઈએ જેથી જે ખરેખર મહેનત કરે છે તે વિદ્યાર્થીઓને નોકરી મળી શકે 

Join WhatsApp

Join Now

Leave a Comment