સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભાભર શહેર મંડળ બેઠક નું આજ રોજ પરમાર વાસમાં આયોજન થયું

Bhabhar city under the Constitution Pride Campaign program

સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભાભર શહેર મંડળ બેઠક નું આજ રોજ પરમાર વાસમાં આયોજન થયું Bhabhar city under the Constitution Pride Campaign program

સમસ્ત ભારત દેશમાં ડોક્ટર ભીમ રાવ આંબેડકર સાહેબ રચિત બંધારણ ગૌરવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાભર નગરમાં પણ બનાસકાંઠા જિલ્લાના મંત્રીશ્રી ખેમજીભાઈ ઠાકોર, ભાભર નગરના મંત્રીશ્રી હિતેશભાઈ ઠક્કર, તેમજ ભાભર નગર શહેરના પ્રમુખશ્રી પ્રવિણસિંહ રાઠોડ શ્રી રઘુભાઈ પરમાર, તથા વાલીભાઈ પંચાલ ઉપસ્થિત રહીને ડોક્ટર ભીમ રાવ આંબેડકર સાહેબના બંધારણ અંગે અને તેના ગૌરવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમાં ઉપસ્થિત રહી ડોક્ટર આંબેડકર સાહેબ દેશ પ્રતિ જે કાર્યો કર્યા છે તેનાથી સર્વેને વાકેફ કરી બંધારણ ગૌરવ અંગેની ઉજવણી કરી.

Join WhatsApp

Join Now

Leave a Comment