તહેવારની સિઝન ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મધ્ય અને દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતના મોટી ભેટ આપી છે આપ સૌને જણાવી દઈએ તો વિકાસની ધોરીના સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ બનાવવા માટે આદિજાતિ વિસ્તારોને લોક માંગણી મુજબ રોડ કનેક્ટિવિટી મળે તેવો અભિગમ અપનાવ્યો છે સાથે છે આ નવા પ્રયાસથી આદિજાતિ વિસ્તારોને મોટો ફાયદો થશે. ભુપેન્દ્ર પટેલ સરકાર આદીજાથી તેમજ દરેક નાગરિકોના હિત માટે મહત્વના નિર્ણય રહેશે ત્યારે વધુ એક મહત્વનું નિર્ણય અને વધુ ભેટ આપવા જઈ રહી છે
વધુમાં જણાવી દઈએ તો આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં મેજર બ્રિજ નિર્માણ તેમજ વિસનગર વિજાપુર માર્ગને ફોરલેન કરવા સાથે મધ્ય ગુજરાતની સૌરાષ્ટ્ર સાથે જોડતા સંપૂર્ણપણે સ્ટેન્ડ હાઇવેને વધુ સુવિધા આપવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવશે સાથે સમગ્ર 294 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેમનો ઉપયોગ આ પ્રોજેક્ટ ખાતે નવનિર્માણમાં કરવામાં આવશે
વધુમાં જે વિગતો મીડિયા અહેવાલો માધ્યમથી સામે આવી છે તે મુજબ ભૂરવડથી દમણગંગા નદીના સામા કાઠાંના જોડતા ફ્રીઝનું પણ નિર્માણ કરવા માટે રકમ આપવામાં આવી છે આના નિર્માણની શાળાને જતા આદિજાતિ ગ્રામીણ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે સાથે છે સેલવાસ જીઆઇડીસીમાં નોકરી કરતા તેમજ રોજગારી માટે જતા લોકો માટે પણ અવરજવર માટે ખૂબ જ મોટો ફાયદો થશે આ સાથે જ મુખ્યમંત્રીએ રાજ્યમાં વધુ બે માર્ગોને પણ ફોરલેન્ડમાં રૂપાંતરિત કરવાનો પણ નિર્ણય કર્યો છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તારના કપરાડાના 16 જેટલા ગામોની 23,000 થી વધુ વસ્તી ધરાવતા અવરજવર કરતા લોકો માટે નદી પર મેજર બ્રિજના કામ નિર્માણ માટે અંદાજિત 26 કરોડ રૂપિયા મંજૂર કર્યા હોવાના પણ અહેવાલ મીડિયામાં સામે આવ્યા છે