Junagadh News : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ક્યાંક વિજેતા ઉમેદવારોમાં ઉમંગ જોવા મળી રહ્યો છે તો ક્યાંક હારેલા ઉમેદવારો ક્યાંક નારાજ પણ નજરે ચડ્યા હતા પરંતુ વિજેતા ઉમેદવારો જૂનાગઢમાં જ્યારે ભવ્ય ઉજવણી કરી રહ્યા હતા ત્યારે બબાલના સમાચાર પણ સામે આવી રહ્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે જૂનાગઢમાં મોટી બબાલ થઈ હતી કોંગ્રેસ જીત્યા બાદ વિજય સરઘસ કાઢતા મામલે સમગ્ર મામલો વધુ વધ્યો હતો આ સાથે જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેવું પણ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે જૂનાગઢની ચૂંટણીના પરિણામો તોફાની બન્યા હોય તેવું લાગી રહ્યું છે
મળતી માહિતી અનુસાર મહિલા પોલીસને તકો વાગતા માતાના ભાગે તેમને ગંભીરે જાઓ પહોંચી છે સાથે જ વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના વિજય સરઘસ સમયે બબાલ થઈ હતી આ સાથે સામે સામે નારાભાજી લાગવા લાગી હતી આ સમગ્ર ઘટના આવે પોલીસ સ્ટેશને પહોંચી છે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે આ સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડીને વધુ ઉગ્ર તને કાબુમાં લેવા માટે પેટ્રોલિંગ કરી રહી છે
જુનાગઢ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે આપ સૌને જણાવી દઈએ તો 16 પૈકી 48 બેઠકો પર ભાજપ એ જીત મેળવી છે 11 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે જ્યારે જુનાગઢ ચોરવાડ નગરપાલિકા ભાજપની ઐતિહાસિક જીત પણ થઈ છે બીજી તરફ 24 સીટોમાંથી 20 સીટો પર ભાજપનો દબદબો કાયમ રહ્યો છે 10 પર બાદ ચોરવાડ નગરપાલિકા પર ભાજપનો ભવ્ય વિજય થયો છે સાથે જ જુનાગઢમાં હાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મોટી બબાલ થતા જ મોટી થઈ હતી અને પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે