Congo fever Symptoms : ગુજરાતમાં નોંધાયો કોંગો ફીવરનો પ્રથમ કેસ,ફટાફટ વાંચો લક્ષણોની વિગત

Congo fever Symptoms : જામનગરમાં ફરી એકવાર નવો વાયરસ આવી ચૂક્યો છે જે વાયરસનું નામ કોંગો ફીવર છે જેના કારણે જામનગરમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે ગંભીર કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ સતર્કમાં આવ્યું છે આપ સૌને જણાવી દે તો જામનગરના પંચેશ્વર ટાવર પાસે રહેતા રહેણાંક મકાનમાં પણ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ અને સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે

જામનગરમાં કોંગો વાયરસ દેખાતા આરોગ્ય વિભાગ સતર્કમાં આવ્યું છે અને ઘણી જગ્યાએ  સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે જામનગર શહેરમાં પંચેશ્વર ટાવરમાં રહેતા ૫૦ વર્ષના વ્યક્તિનું કોંગો ફીવર ના કારણે મોતની પચ્યું છે તેમને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમનું મોત થયું હતું. આરોગ્યતંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે આરોગ્ય વિભાગની ખાસ ટીમ બનાવીને ઘરે ઘરે ફરીને સર્વેનું કામ હાથ ધરવામાં આવ્યું છે ચલો તમને જણાવી દઈએ કોંગો ફીવરના લક્ષણો વિશે

કોંગો ફીવરના લક્ષણો

કોંગો ફીવરના લક્ષણો પણ સામે આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો જામનગરમાં ક્રિમિનલ કોંગનું પ્રથમ કેસ વર્ષ 2019 માં નોંધાયો હતો જેમાં સરકારી હોસ્પિટલમાં રેસીડેન્સ મહિલા થયો હતો ત્યારબાદ પાંચ વર્ષ બાદ ફરી એકવાર કોંગો ફીવર સામે આવ્યો છે શહેરીજનોમાં ડરનો માહોલ પણ છે લક્ષણોની વાત કરીએ તો માથામાં દુખાવો થવો ચક્કર આવવા બે થી ચાર દિવસ પછી ઊંઘ ન આવી ડિપ્રેશન જેવું લાગુ સાથે જ પેટમાં દુખાવો ઉપડવો ગળા અને સ્કીન પર ફોલ્લીઓ જેવી ઇન્ફેક્શન દેખાવું આવા લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી 

Join WhatsApp

Join Now

Leave a Comment