તમને ફક્ત 10 મિનિટમાં પાન કાર્ડ મળી જશે, આ એક સરળ પ્રક્રિયા છે

by News

પાનકાર્ડ એક ફરજીયાત ડોક્યુમેન્ટ બની ગયું છે તમારા પૈસા ને લગતું કોઈપણ કામ હોય તો પાનકાર્ડ જરૂરી છે જો તમારી પાસે પાનકાર્ડ નથી તો હવે તમે સરળતાથી ઘરે બેઠા માત્ર પાંચ જ મિનિટમાં તમારું પાનકાર્ડ માટે અરજી કરી શકો છો ઓનલાઇન પાનકાર્ડ કઢાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અમે તમને આપેલી છે જેથી અમારા આર્ટીકલ નો અંત સુધી વાંચો E PAN card download

પાનકાર્ડ એ આપણા જીવનનું એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે બેંક થી લઈને ઇન્કમટેક્સ ભરવા અને લોન લેવા સુધી પણ પાનકાર્ડ ફરજિયાત દસ્તાવેજ છે પાનકાર્ડ વગર અમુક નાણાકીય વ્યવહારો અટકી શકે છે હાલમાં એક સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં આધાર કાર્ડ ની મદદથી ફક્ત 10 મિનિટમાં જ પાન કાર્ડ ઓનલાઇન કઢાવી શકાય છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવાર ના રોજ સત્તાવાર રીતે આધાર કાર્ડ આધારિત કેવાયસી સેવા ની શરૂઆત કરેલી છે આ સેવા શરૂ થયા પછી હવે પાનકાર્ડ મેળવવું ખૂબ જ સરળ થઈ ગયું છે અથવા ફક્ત એમ કહો કે હવે તમને 10 મિનિટમાં તમારો પાર્ટ નંબર આપવામાં આવશે તમે ઘરે બેઠા ઓનલાઈન આપવામાં આવશે તો ચાલુ જાણીએ દસ મિનિટમાં પાનકાર્ડ ઘરે બેઠા કેવી રીતે બનાવો તેની વિગતવાર માહિતી જાણવા માટે અમારા આ લેખને અંત સુધી વાંચો

પાનકાર્ડ શું છે? E PAN card download

પાનકાર્ડ એપ અગત્યનું દસ્તાવેજ છે જેનો ઉપયોગ આપણે બેન્ક રિટર્ન ફાઈલ લોન વગેરે સેવા માટે ઉપયોગમાં લઈએ છીએ પાનકાર્ડમાં 10 અંકનો આલ્ફા ન્યુમેરિક નંબર હોય છે જે આઉકમેળા વિભાગ પાસેથી ઉપલબ્ધ થાય છે પાનકાર્ડ ભારતમાં આવકવેરા અધિનિયમ 1961 હેઠળ લેમીનેટ કાર્ડ વડે બનાવવામાં આવે છે જે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સી ની દેખરેખ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ના નિયમો અનુસાર એક જ વ્યક્તિ આ જીવનમાં એક જ પાનકાર્ડ કઢવી શકે છે જો વ્યક્તિ પાસે એક કરતાં વધુ પાનકાર્ડ હશે તો તેમને રૂપિયા 10,000 નો દંડ વસૂલવામાં આવશે

e-PAN કાર્ડ નો ઉપયોગ

  • પાન કાર્ડ માં નામ ફોટો અને સહી હોય છે તેથી તેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ કરી શકાય છે
  • પાનકાર્ડનો મુખ્ય ઉપયોગ આવકવેરો એટલે કે રિટર્ન ભરવા માટે થાય છે પાનકાર્ડમાં દર્શાવેલ નંબર તમારા બેંક ખાતા સાથે જોડવામાં આવે છે જેના વડે તમારી તમામ લેવડ દેવળની નોંધ લઈ શકાય છે અને કરચોરી અટકાવી શકાય છે
  • પાનકાર્ડ નો ઉપયોગ તમે અન્ય વ્યવહારોમાં કરી શકો છો જેવી કે નોકરી કરતા વ્યક્તિનો પગાર ₹50,000 થી વધુ હોય તો તે સમયે પાનકાર્ડ જરૂરી છે કારણ કે પગાર ડાયરેક્ટ બેંક ખાતામાં જ જમા કરવાનું હોય છે
  • હાલમાં તમામ બેંકોમાં આધાર કાર્ડ સાથે પાનકાર્ડ પણ માંગવામાં આવે છે કારણ કે ભવિષ્યમાં તમારા વ્યવહાર 50,000 થી વધે તે સમયે કોઈ તકલીફ ન પડે
  • મકાન બનાવવા પ્રોપર્ટી ખરીદવા કે વેચતી વખતે પાનકાર્ડ એ અગત્યનો દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે
    બેંકમાં લોન લેતી વખતે પાનકાર્ડ અગત્યનું પ્રુફ તરીકે ઉપયોગમાં લેવાય છે

e-PAN કાર્ડ કેવી રીતે બનાવવું?

પાનકાર્ડ ફક્ત દસ મિનિટમાં જ શું તમારી પાસે પાનકાર્ડ નથી જો તમને આજે તમારા પાન નંબરની સખત જરૂર છે તો તમારે એના માટે જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આ આર્ટિકલમાં અમે તમને માત્ર દસ મિનિટમાં ઓનલાઇન પાનકાર્ડ કેવી રીતે બનાવવું તેની તમામ માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ તમે તમારા મોબાઇલ ફોન લેપટોપ અથવા કોમ્પ્યુટર ની મદદથી ઘરે બેઠા કાયમી એકાઉન્ટ નંબર એટલે કે પાન નંબર ને મેળવી શકો છો

e-PAN કાર્ડ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • હવે ઇન્સ્ટન્ટ ઈ પાન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ ન્યુ પાન બટન પર ક્લિક કરવાનું રહેશે
  • બોક્સ ખુલશે જેમાં બાર અંક નો આધારકાડ નાખવાનો રહેશે અને આપેલ ચેકબોક્સમાં ટિક માર્ક કરીને કંટીન્યુના બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ઓટીપી વેલિડેશન બોક્સ ખૂલશે જેમાં સૂચના વાંચીને માર્ગ કરી કંટીન્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • આધારકાર્ડ સાથે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે લખી છેક બોક્સ કરીને કંટીન્યુના બટન પર ક્લિક કરવાનું રહેશે
  • આ ઓટીપી 15 મિનિટ માટે માનનીય રહેશે
  • તમારી પાસે સાચો ઓટીપી દાખલ કરવા માટે ત્રણ પ્રયાસો છે
  • સ્ક્રીન પર ઓટીપી સમાપ્તિ કાઉન્ટ ડાઉન પેમેન્ટ તમને જણાય છે કે ઓટીપી ક્યારે સમાપ્ત થશે
  • ઓટીપી ફરીથી મોકલો પર ક્લિક કરવાથી એક નવો ઓટીપી જનરેટ થશે અને મોકલવામાં આવશે
  • માન્યઆધાર ડીટેલ બોક્સ ખુલશે જેમાં માહિતી ચેક કરો અને કન્ડિશન સ્વીકારવાની બટન પર ક્લિક કરો
  • ઈમેલ આઇડી માન્ય કરવું વૈકલ્પિક છે
  • જો તમે આધારમાં તમારું ઈમેલ આઇડી અપડેટ કર્યું છે પરંતુ તે માન્ય નથી થયું તો ઈમેલને માન્ય કરો બટન પર ક્લિક કરવાનું રહેશે
  • વેલિડેટ ઇમેલ આઇડી પેજ પર આધાર સાથે લિંક કરેલ તમારા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ છ અંકનું ઓટીપી દાખલ કરો અને કંટીન્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ જો તમે આધાર કાર્ડ માં તમારું ઈમેલ આઇડી અપડેટ કર્યો નથી તો લીંક ઇ-મેલ આઇડી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • વેલિડેટ ઇમેલ આઇડી પેજ પર આધાર સાથે લિંક કરેલ તમારો મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ છ અંકનો ઓટીપી દાખલ કરો અને કંટીન્યુ બટન પર ક્લિક કરો
  • અપડેટ પાન ડીટેલ બોક્સ ખુલશે જેમાં સક્સેસ ફૂલી નો મેસેજ ડિસ્પ્લે થશે
  • મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા માહિતી જાણ કરવામા આવશે જે સાચવીને રાખવાની રહેશે

e-PAN કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌપ્રથમ તમારે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • હવે ઇન્સ્ટન્ટ પાનના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ ચેક સ્ટેટસ બોક્સમાં બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ 12 અંકનું આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને કંટીન્યુના બટન પર ક્લિક કરવાનું રહેશે
  • આધારકાર્ડ સાથે રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે લખી ચેકબોક્સમાં ટીક માર્ક કરીને કંટીન્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ઓટીપી માત્ર 15 મિનિટ માટે માન્ય રહેશે
  • હાલના પાનકાર્ડ નું સ્ટેટસ દેખાડશે પાનકાર્ડ જોઈ શકશો અને પાનકાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment