Saputara Accident:ડાંગ જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાય છે બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોના કરુણ મોતની ભજીયા છે સાથે જ 35 જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો આ ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના જીવ ગયા છે અને 35 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે આ બસમાં મધ્યપ્રદેશના 48 જેટલા પ્રવાસીઓ સવાર હતા અને આ ઘટના વહેલી સવારે બની હોવાનું જાણવા મળી રહ્યું છે સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી આ ખાનગી બસ 35 ફૂટ ઊંડા ખીણમાં ખાપકી હતી આ બસમાં બેઠેલા 48 પ્રવાસીઓ હતા જેમાંથી પાંચ લોકોના મોત થયા છે અને 35 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે
આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો આજે વહેલી સવારે સાપુતારા ઘાટ પસાર કરી ગુજરાત દર્શને જતી પ્રાઇવેટ બસ ખીણમાં ખાપકી હતી આ દુર્ઘટના સાપુતારા નજીક સર્જાઇ હતી એ ખાનગી બસ ખીણમાં ખાબકતા જ મધ્યપ્રદેશના 48 જેટલા મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે જેમને ગંભીર રીતે બીજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. ચારધામની યાત્રા કરીને બસ પરત ફરતી વીણાએ અકસ્માત સર્જાયો હતો
આ ઘટનાની જાણ થતા જ બચાવ અધિકારી સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘાયલ તમામ પ્રવાસીઓને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગંભીર રીતે ઈજા પામનાર કુલ સાત મુસાફરોને આહવા ખાતે તેમજ એક મુસાફરને સુરત રીફર કરવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતા જ પોલીસ અધિકારી અને એડિશનલ કલેકટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું