Surat : સુરતમાં ત્રણ માળ સુધીના ફ્લેટમાં લાગી આગ, હર્ષ સંઘવી ઘટનાસ્થળે દોડી આવ્યા..

Surat : સુરતમાં આગ લાગવાની ઘટના બની છે જેમાં ત્રણ માર્ચ સુધી આગ લાગી હોવાનું સામે આવ્યું છે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે ત્યારે હવે કરોડોના ફ્લેટમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ મહત્વની વિગતો સામે આવી છે અને તાત્કાલિક અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હોવાનું પણ સામે આવ્યો છે સાથે જ ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હોવાના અહેવાલ પણ મીડિયામાં સામે આવ્યા છે

મળતી વિગતો અનુસાર વેસુ વિસ્તારમાં આવેલા હેપી નાની આજે વિકરાળ સ્વરૂપ આપ ધારણ કરી લેતા ત્રણવાર સુધી આગ લાગી હોવાનું સામે આવ્યું છે સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી. મળતી માહિતી અનુસાર ફ્લેટના તમામ લોકો સુરક્ષિત છે આગ લાગ્યાની જાણ થતા જ ત્રણ માળ સુધી રહેતા લોકોએ અગાસીમાં લઈ જવામાં આવ્યા હતા જેથી કોઈ પણ પ્રકારની કોઈને મોટી જાણ હની થઈ નથી અને કોઈપણ પ્રકારની ઇજા પણ પહોંચી નથી

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પણ સામે આવ્યું છે ગુરુ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તાત્કાલિક પહોંચી ગયા હતા ફાયર બ્રિગેડને બોલાવીને તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા હતા. આગમાં ઘરની વસ્તુઓને નુકસાન થયું છે પરંતુ કોઈ પણ વ્યક્તિને મોટું નુકસાન કે જાનહાની થઈ નથી

Join WhatsApp

Join Now

Leave a Comment